કાલોલ નગર માં આવેલ આશિયાના સોસાયટી માં સાઉદી અરેબિયાથી આવેલ યુવક નો વિડિઓ વાઇરલ

Corona Health Kalol Madhya Gujarat
કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આશિયાના સોસાયટીમાં નો રહીશ સાઉદી અરેબિયાથી આવ્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ થતાં સરકારના આદેશ પ્રમાણે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તપાસમાં પહોંચ્યા હતાં તે સમય દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમે નામ સહીત ની વિગતો ની પુછતાજ હાથ ધરવામાં આવી હતી પરંતુ તપાસ કરનાર ટીમ સાથે સાઉદી અરેબિયા થી આવેલ વિવાદ સર્જાયો હતો. જેનો વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ તથા કાલોલ પંથકમાં ચકચાર મચી જવા પામી। વાઈરલ વિડિયોમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીમાં સહયોગ ન કરતાં પુષ્ટિ કરવા પહોંચેલ બહેનો સાથે વિવાદાસ્પદ પરિસ્થિતિ સર્જી હતી. જેમાં વિવાદ કરી આરોગ્ય ટીમની બહેનો સાથે આઇડી પ્રુફની માંગણી પણ કરી હતી। જેનો વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ થયો હતો તેથી જોવા મળી રહ્યું છે કે કોરોના સામે શુ સાચેજ અપને જીત પામીશુ ? કારણ વાઇરલ વિડિઓ માં જે પ્રમાણે આરોગ્ય ટિમ સાથે વિવાદ સર્જ્યો હતો .
શું આપણી નૈતિક ફરજ ના બને કે અપને આવી પરિસ્થિતિ માં તંત્ર ને સહયોગ આપવો જોઈએ ?
  • આમ અમારી ટીમે તાલુકા હેલ્થ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીત માં હેલ્થ અધિકારીએ જણાવેલ કે બહાર થી આવેલ છોકરા ને ગેરસમજ થઇ હતી અને તે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તેમજ સ્ટાફ નર્સ ને એન આર સી ની ટિમ છે,, અને ટી એચ ઓ ના જણાવ્યા પ્રમાણે સાઉદી અરેબિયાથી આવેલ યુવાન સ્વાસ્થ્ય બરાબર છે અને એને હોમ કોરન્ટાઇન કરેલ છે .

વાઇરલ થયેલ વિડિઓ નજરે પડે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *