યાત્રાધામ દ્વારકા જગતમંદિરે હોળી ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારી શરૂ

 – જગતમંદિર પરીસરમાં યાત્રીકોને સુખાકારી માટે તડકાથી બચવા મંડપો બેરીકેટીંગો જેવી સુવિધાઓ  – કિર્તીસ્તંભ પાસેથી એન્ટ્રી થઈ સ્વર્ગ દ્વાર છપ્પન સીડીએથી મંદિરમાં એન્ટ્રી મોક્ષ દ્વારેથી મંદિર બહાર નિકળવા માટેની વ્યસ્થા ઉભી કરાઈ યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે આવનાર હોય સબંધિક્ત તંત્ર દ્વારા ભાવિકોને અગવડતા ન પડે તે માટે તડામાર […]

Continue Reading

દેવભુમિ દ્વારકાના જામરાવલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

રિપોર્ટર: રામદે જાદવ, દેવભુમિ દ્વારકા હાલ ચાલી રહેલા કોરોના મહામારી ના સમય મા હોસ્પિટલોમા બલ્ડ ની કમી ન સર્જાય તેવા હેતુ થી જીલ્લા ભાજપ ના માર્ગદર્શન હેઠળ જામરાવલ યુવા ભાજપ તથા ભાજપ પરીવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમા ૪૦ જેટલી બોટલ રક્ત એકત્રિત થયુ હતુ જેમા જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ પરબતભાઈ ભાદરકા […]

Continue Reading

દેવભુમિ દ્વારકા: દ્વારકાના મીઠાપુર નજીક મોજપ ગામેથી જિલ્લા એસ.ઓ.જી પોલીસે પકડ્યો સરસનો મોટો જથ્થો.

રિપોર્ટર: રામદે જાદવ, દેવભુમિ દ્વારકા દ્વારકાના મીઠાપુર નજીક મોજપ ગામેથી જિલ્લા એસ.ઓ.જી પોલીસે ૬ કિલો ૭૩૬ ગ્રામ વજનનું ચરસ નો જથ્થો જળપાયો છે એસ ઓ જી પોલીસે બે ઈસમો ને પણ ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી ફરાર આટલો મોટો ચરસ નો જથ્થો ક્યા થી આવ્યો કેટલા સમય થી કાળો કારોબાર ચાલુ છે કોણ કોણ […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: ગુંડા તત્વો સાથે મારુ નામ જોળાવા પાછળ ષડયંત્ર ,મારી રાજકીય કારકિર્દી સ્વચ્છ અને નિષ્કલંક છે: હકુભા

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા મહત્વનુ છે કે જયેશ પટેલ સાથે હકુભા ના સંબંધો હોવાનુ જણાવ્યું હતુ તેવા મા હકુભા એ પત્રકાર પરીસદ યોજી ને ધાર દાર જવાબો આપતા કહી દીધુ છે કે આ માત્ર રાજનીતિ કરતા લોકો નુ કામ છે. વિરોધીઓ પાસે હવે કોઈ મુદ્વો બચ્યો નથી એટલે આવી ખોટી રીતે અફવાઓ ફેલાવી ને બદનામ […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: જામરાવલમાં પાણીના વહેણમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા ઉપરવાસ મા વરસાદ ને પગલે વર્તુ નદી માં પાણી આવ્યું ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પાણીમા તણાઈ ને જામરાવલ ધાટ વીસ્તારમા શીવના મંદિર ના પટાંગણમાં પાણી ઓસરતા લાસ દેખાઈ છે ત્યારે ગામ લોકો ને જાણ થતા ટોળે ટોળા ઉમટી પડયા હતા ત્યારે મરણજનાર ફટાણા ગામ નો હોય તેવુ લોક મુખે વાત […]

Continue Reading

જામનગર: ચોમાસું સત્ર: આવતીકાલથી સાંસદ પુનમબેન માડમ એક પખવાડિયા સુધી દિલ્લીમાં કાર્યાલય ખુલ્લુ કરશે.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા આવતી કાલ ૧૪ મી થી ચોમાસું સત્ર નો પ્રારંભ થય રહ્યો છે. તેમા ભાગ લેવા માટે દેવભુમિ દ્વારકા અને જામનગર ના સાંસદ પુનમબેન માડમ દિલ્લી રવાના થશે જેને લઈને આગામી ૧/૧૦/૨૦૨૦ સુધી સુધી કામકાજ ના દિવસો મા જામનગર નહી મળી શકૈ .જોકે જામનગર પીએન માર્ગ પર નિયો સ્કવેર મા આવેલ અને […]

Continue Reading

દેવભુમિ દ્વારકા: જામરાવલ તથા આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભુમિ દ્વારકા મા આ વર્ષે ખુબ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે તેવા ફરી આજે બપોરે એક વાગ્યા થી ધોધમાર વરસાદ વરશી રહ્યો છે. જામરાવલ સહીતના ગામળા ઓ ફરી પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિ નુ નીર્માણ થયું છે ખેડૂતો ના ખેતરો ના પાક નણ નીષ્ફળ ગયા છે તેવા મા અમુક પ્રમાણમાં બચેલા […]

Continue Reading

દેવભુમિ દ્વારકા: કલ્યાણપુર પંથકમાં પશુઓમા રેડ યુરીન નામના રોગ થી પશુઓના ટપો ટપ મોત..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા જાણવા મળતી વીગતો મુજબ કલ્યાણપુર તાલુકામા ૫ દિવસ મા પશુઓના ટપો ટપ મોત થયાનો મામલો સામે આવ્યો છે જેમા ભાટુડીયામા ૧૯, સોઈનેશમા ૪૦, ભાટુડીયામા ૧૯, કુરંગામા ૨૨, ભોગાતમા ૧૨, બામણાસામા ૧૫, એમ કુલ ૧૬૨ ભેસો ના મોત થયા છે ભેસો ના ટપોટપ મોતથી પશુ પાલન કરતા વર્ગ ચિતામા મુકાયો છે આ […]

Continue Reading

દેવભુમિ દ્વારકા: ખેતરોના રસ્તાઓ થયા ખખડધજ ખેડૂતોએ જાતેજ જે.સી.બી બોલાવી રસ્તાઓ રીપેર કરવાની શરૂઆત કરી..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા જામરાવલ સહિતના વિસ્તારમાં તંત્ર એ વર્તુ ડેમના એક્કી સાથે દરવાજા ખોલી ને જમીનોના સોથ વાળી દીધો છે ત્યારે હવે ખેડૂતો એ સરકાર ને ખૂબ રજુઆત કરી છે ત્યારે સરકાર દ્વારા સર્વે થાય તેવુ કહેવામાં આવ્યુ છે પણ ત્યાં સુધી ખેતરો મા અવરજવર ના રસ્તાઓ સાવ ખખડધજ થય જતા ખેડૂતો ખેતરે જવા […]

Continue Reading

દેવભૂમિ દ્વારકામાં કુદરતી કળા ખીલી હોય તેવા દ્રસ્યો સર્જાયા..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભુમિ દ્વારકા મા આજે વરસાદ બંધ થતા લોકો ઘરો ની બહાર નીકળ્યા હતા તેવા મા ૧૨:૩૦ વાગ્યા ની આજુબાજુ એ કુદરતી રીતે સુર્ય ની ફરતે ગોળ કુંડાળું પ્રકારની રેખા ઓ થય હતી જોકે આ રેખા શેના કારણે સ્રજાયી હતી તે હજુ સ્પષ્ટ થઇ નથી. પણ લોકો એ ટોળા વળી ની આ […]

Continue Reading