નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૫૫ પર પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ની ખડાયતા ની વાડી વિસ્તારમાં-૧,છત્રવિલાસમાં -૧,નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં-૪,વડીયામાં-૦૧,સાગબારા તાલુકાના પાનખલ્લા-૧,અને કાકારાપાડા-૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર […]

Continue Reading

નર્મદા: તલાટી કમ મંત્રી તરીકે કામ કરતા સગરામભાઇ આલની અમદાવાદ જિલ્લા ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી તથા વાંસદા પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે કામ કરતા સગરામભાઇ આલની અમદાવાદ જિલ્લા ખાતે બદલી થતા સૌ તલાટી મિત્રો દ્વારા સગરામભાઇ ને પુષ્પગુચ્છ તથા પ્રતિમા આપી સ્વાગત કરી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તેમજ તેઓના કાર્યક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે અને પ્રજાની સેવા કરે તેમજ તેઓના સારા […]

Continue Reading

નવસારી: લાયન્સ ક્લબ આંતલીયા દ્વારા આયોજિત આંતલીયા ગ્રામ પંચાયતના તમામ સફાઇ કર્મીઓનું તેમજ આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: હેમલ પટેલ,નવસારી હાલ કોરોનાવાયરસ ની મહામારી તેમજ લોકડાઉંન ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબ આંતલીયા દ્વારા ગ્રામ પંચાયતના તમામ સફાઇ કર્મીઓ તેમજ આરોગ્ય કર્મીઓ આંગણવાડીની બહેનો જે ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે એ તમામ સફાઇ કર્મીઓ તેમજ આરોગ્ય કર્મીઓ તથા આંગણવાડીની બહેનો નું પુષ્પો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પાણીની બોટલ માસ્ક […]

Continue Reading