પંચમહાલ: કાલોલ ની સી બી ગર્લ્સ હાઈસ્કુલને સરકાર હસ્તક લેવાના હુકમ ઉપર હાઈકોર્ટ નો સ્ટે.

પંચમહાલ મિરર ડેસ્ક કુદરતી ન્યાય ના સિદ્ધાંતો ને નેવે મૂકી રાજ્કીય દબાણ હેઠળ નો નાયબ સચીવ નો હુકમ સ્થગીત. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલીત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઇસ્કુલ મા બરતરફ કરાયેલ આચાર્ય તૃપ્તિબેન પ્રભાકર વોરા નો મામલો ટ્રિબ્યુનલ સમક્ષ અને હંગામી શિક્ષણ સહાયક સ્નેહાબેન ગોહીલ ને ફરજમુક્ત કરવાની બાબત ન્યાય નિર્ણય માટે હાઈકોર્ટ […]

Continue Reading

કાલોલમાં રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારોહ યોજાયો.

|| Panchmahal Mirror Desk|| મોટી સંખ્યામા કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યાં. કાલોલ ની આર. ઈ.એમ હાઇસ્કુલ ખાતે 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારંભ પંચમહાલ લોકસભા પ્રભારી ભરતભાઈ ડાંગર ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, લોકસભા ના સંયોજક ડૉક્ટર યોગેશ પંડ્યા તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પાઠક કાલોલ તાલુકા […]

Continue Reading

વ્યાજ ખોરો એ વધુ એક જીવ લીધો.. સુસાઈડ નોટ / ‘મારા મોત માટે આ લોકો જવાબદાર’, વ્યાજખોરોને કારણે મોભીએ મોત વ્હાલું કર્યું,

વ્યાજખોર શખ્સોના ત્રાસથી ફરી એકવાર એક વ્યક્તિ ને મોતને વાહલું કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. આ વખતે અમદાવાદના વાસણા વિસ્તારમાં વ્યાસખોર શખ્સોના ત્રાસના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી, પોલીસે તપાસ દરમિયાન સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. અને તપાસ દરમિયાન ત્રણ વ્યાજખોર શખ્સોની ધરપકડ કરી છે. પંચમહાલ જીલ્લા ના કાલોલ , હાલોલ , ગોધરા […]

Continue Reading

ચૂંટણીની ડ્યુટી મળતા રજા પર ઉતરતા શિક્ષકોને નોટિસ: ઓફિસરે સરકારી નોકરી છોડવા કહ્યું!.

|| પંચમહાલ મિરર|| .. દાહોદનાં પ્રાથમિક વિભાગનાં શિક્ષકે ચૂંટણી સમયે પોલ ડ્યુટી વચ્ચે જ સિક લીવ માગી લેતા જોવાજેવી થઈ છે. તેણે કહ્યું હતું કે ચૂંટણી સમયેની આ ડ્યુટી મારાથી નહીં થાય એટલે તમે મને આનાથી બચાવજો. આ સમયે આસિસ્ટન્ટ ઈલેક્શન ઓફિસરે પણ એક્ટિવ થઈને આ શિક્ષકને કહી દીધું કે તમારી બીમારી જો એટલી જ […]

Continue Reading

પંચમહાલ / હાલોલ માં મોટર્સ ખાતે શ્રિ વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યકક્ષાની કારોબારી બેઠક યોજાઈ.

|| પંચમહાલ મિરર|| …. ..હાલોલ… આજ રોજ પંચમહાલ જીલ્લા ના હાલોલ – માં મોટર્સ ખાતે શ્રી વિશ્વકર્મા વંશી સેના ની કારોબારી સભા  યોજાયી જેમાં ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા ના પદાધિકારી ઓ અને મોટી સંખ્યા માં સભ્યો હાજાર રહ્યા હતા. શ્રી વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત રાજ્ય ના અધ્યક્ષ શ્રી પ્રવીણ ભાઈ પંચાલ ની આગેવાની […]

Continue Reading

BIG BREAKING / જૂનાગઢ, વડોદરા અને સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા નામ, જુઓ ઉમેદવારોની યાદી.

|| પંચમહાલ મિરર ડેસ્ક ||      .  .   . કોંગ્રેસે વધુ એક લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે જ્યારે જૂનાગઢ બેઠક પરથી હિરા જોટવા ચૂંટણી લડશે. જસપાલસિંહ પઢિયારને વડોદરા બેઠક પર ટિકિટ અપાઈ છે. લોકસભાની ચૂંટણી લઈ કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. […]

Continue Reading

પંચમહાલ જીલ્લા ખાણ – ખનિજ વિભાગએ તુમાડિયા ગામે થી ગેરકાયદેસર રેતી ખનન કરતા એક હિટાચી મશીન સાથે એક ઈસમ ને ઝડપી પડ્યો..

|| પંચમહાલ મિરર ડેસ્ક || . પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે રીતે રેતી માટી નું ખનન અને વહન વધી રહ્યું છે. અને સરકારી તિજોરી ને નુકસાન નું કાર્ય ખનિજ માફિયા ઓ દ્વારા કરવા માં આવે છે ત્યારે આજ રોજ પંચમહાલ  ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આકસ્મિક ચેકિંગમાં નીકળ્યા હતા. ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી […]

Continue Reading

RBI Draft: આરબીઆઈનો મોટો નિર્ણય, EMI ચૂકી જવા પર હવે મોટો દંડ નહીં! જુઓ શું છે નવો નિયમ?

|| પંચમહાલ મિરર – બીઝનેસ ડેસ્ક. ||                   . RBI issues Draft on Penal Charges in Missing Loan EMI:  તમે પણ કોઈ લોનના ઈએમઆઈ ભરતા હોવ તો તમારા માટે રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે લોન એકાઉન્ટસ પર પેનલ ચાર્જ અને પેનલ ઈન્ટરેસ્ટ સંબંધિત નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવો નિયમ પહેલી એપ્રિલથી લાગૂ […]

Continue Reading

ફોજદારી કેસ ન કરવા DEO સાહેબે મને ઓફિસ બોલાવી 3 લાખ માગ્યા..આપઘાતના પ્રયાસ પહેલાં પ્રિન્સિપાલે ચિઠ્ઠી લખી.. વાંચો વધુ વિગત…

વડોદરા / હું નિર્દોષ છું, મારા પર ફોજદારી કેસ ન કરવા DEO સાહેબે મને ઓફિસ બોલાવી 3 લાખ માગ્યા’તા; DEOએ આક્ષેપો નકાર્યા. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી.એલ. પટેલ હાઇસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલે આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે. જેમાં પ્રિન્સિપાલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને […]

Continue Reading

વડોદરા : શું 5 મિનિટ માં ડિલિવરી શક્ય છે?.. સાવલી માં બની ઘટના જાણો વધુ વિગત…

|| પંચમહાલ મિરર ડેસ્ક || સાવલીની એક ખાનગી હોસ્પિટલની બહાર પતરાના શેડ પરથી 15 વર્ષની કિશોરીએ જાતે ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે. આ કિશોરીએ પોતે જ પોતાની ડિલિવરી કરી શિશુને પતરાના શેડ પર મૂકી દીધું હતુ. નવજાત શિશુ આખી રાત પતરાના શેડ પર પડી રહેવા છતાં હાલ સુરક્ષિત છે. […]

Continue Reading