કાલોલમાં રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારોહ યોજાયો.

|| Panchmahal Mirror Desk|| મોટી સંખ્યામા કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યાં. કાલોલ ની આર. ઈ.એમ હાઇસ્કુલ ખાતે 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારંભ પંચમહાલ લોકસભા પ્રભારી ભરતભાઈ ડાંગર ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, લોકસભા ના સંયોજક ડૉક્ટર યોગેશ પંડ્યા તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પાઠક કાલોલ તાલુકા […]

Continue Reading

વ્યાજ ખોરો એ વધુ એક જીવ લીધો.. સુસાઈડ નોટ / ‘મારા મોત માટે આ લોકો જવાબદાર’, વ્યાજખોરોને કારણે મોભીએ મોત વ્હાલું કર્યું,

વ્યાજખોર શખ્સોના ત્રાસથી ફરી એકવાર એક વ્યક્તિ ને મોતને વાહલું કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. આ વખતે અમદાવાદના વાસણા વિસ્તારમાં વ્યાસખોર શખ્સોના ત્રાસના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી, પોલીસે તપાસ દરમિયાન સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. અને તપાસ દરમિયાન ત્રણ વ્યાજખોર શખ્સોની ધરપકડ કરી છે. પંચમહાલ જીલ્લા ના કાલોલ , હાલોલ , ગોધરા […]

Continue Reading

ચૂંટણીની ડ્યુટી મળતા રજા પર ઉતરતા શિક્ષકોને નોટિસ: ઓફિસરે સરકારી નોકરી છોડવા કહ્યું!.

|| પંચમહાલ મિરર|| .. દાહોદનાં પ્રાથમિક વિભાગનાં શિક્ષકે ચૂંટણી સમયે પોલ ડ્યુટી વચ્ચે જ સિક લીવ માગી લેતા જોવાજેવી થઈ છે. તેણે કહ્યું હતું કે ચૂંટણી સમયેની આ ડ્યુટી મારાથી નહીં થાય એટલે તમે મને આનાથી બચાવજો. આ સમયે આસિસ્ટન્ટ ઈલેક્શન ઓફિસરે પણ એક્ટિવ થઈને આ શિક્ષકને કહી દીધું કે તમારી બીમારી જો એટલી જ […]

Continue Reading

પંચમહાલ / હાલોલ માં મોટર્સ ખાતે શ્રિ વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યકક્ષાની કારોબારી બેઠક યોજાઈ.

|| પંચમહાલ મિરર|| …. ..હાલોલ… આજ રોજ પંચમહાલ જીલ્લા ના હાલોલ – માં મોટર્સ ખાતે શ્રી વિશ્વકર્મા વંશી સેના ની કારોબારી સભા  યોજાયી જેમાં ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા ના પદાધિકારી ઓ અને મોટી સંખ્યા માં સભ્યો હાજાર રહ્યા હતા. શ્રી વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત રાજ્ય ના અધ્યક્ષ શ્રી પ્રવીણ ભાઈ પંચાલ ની આગેવાની […]

Continue Reading

Vadodara : સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી, અચાનક ઑક્સિજન સપ્લાય બંધ થતાં ICUમાં દાખલ દર્દીઓના થોડો સમય  જીવ અધ્ધર.

|| પંચમહાલ મિરર || …   .. … મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે, ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં 20 મિનિટ સુધી ઑક્સિજનનો સપ્લાય બંધ રહેતા દર્દીઓની હાલત કફોડી બની હતી. સયાજી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગના કામ વખત ઑક્સિજનની લાઈન […]

Continue Reading

કાલોલ / ચેક પરત ફરવા ના કેસ માં વકીલ રતન ભાઈ ઉપાઘ્યાય ની ધારદાર દલીલો  થી આરોપી ને 6 મહિના ની સજા ફટકારતી કાલોલ કોર્ટ.

|| પંચમહાલ મિરર || ….  કાલોલ દુર્ગા વુડ ઇન્ડસ્ટ્રીઝ – લાકડા ના વેપારી  પાસે થી તુલસી વુડન નામની પેઢી  સાથે ઘણા લાંબા સમય થી સબંધો હોઈ તેથી તુલસી વુડન દ્વારા અલગ – અલગ રીતે માલ લઈ જઈ  ૬૯૦૦૦ નો ચેક આપેલ હતો જે ચેક દુર્ગા વુડ  ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાના ખાતા માં ભરવા માં આવેલ હતો […]

Continue Reading

BIG BREAKING / જૂનાગઢ, વડોદરા અને સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા નામ, જુઓ ઉમેદવારોની યાદી.

|| પંચમહાલ મિરર ડેસ્ક ||      .  .   . કોંગ્રેસે વધુ એક લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે જ્યારે જૂનાગઢ બેઠક પરથી હિરા જોટવા ચૂંટણી લડશે. જસપાલસિંહ પઢિયારને વડોદરા બેઠક પર ટિકિટ અપાઈ છે. લોકસભાની ચૂંટણી લઈ કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. […]

Continue Reading

પંચમહાલ જીલ્લા ખાણ – ખનિજ વિભાગએ તુમાડિયા ગામે થી ગેરકાયદેસર રેતી ખનન કરતા એક હિટાચી મશીન સાથે એક ઈસમ ને ઝડપી પડ્યો..

|| પંચમહાલ મિરર ડેસ્ક || . પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે રીતે રેતી માટી નું ખનન અને વહન વધી રહ્યું છે. અને સરકારી તિજોરી ને નુકસાન નું કાર્ય ખનિજ માફિયા ઓ દ્વારા કરવા માં આવે છે ત્યારે આજ રોજ પંચમહાલ  ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આકસ્મિક ચેકિંગમાં નીકળ્યા હતા. ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી […]

Continue Reading

RBI Draft: આરબીઆઈનો મોટો નિર્ણય, EMI ચૂકી જવા પર હવે મોટો દંડ નહીં! જુઓ શું છે નવો નિયમ?

|| પંચમહાલ મિરર – બીઝનેસ ડેસ્ક. ||                   . RBI issues Draft on Penal Charges in Missing Loan EMI:  તમે પણ કોઈ લોનના ઈએમઆઈ ભરતા હોવ તો તમારા માટે રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે લોન એકાઉન્ટસ પર પેનલ ચાર્જ અને પેનલ ઈન્ટરેસ્ટ સંબંધિત નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવો નિયમ પહેલી એપ્રિલથી લાગૂ […]

Continue Reading

Godhra /  ધીરાણના બદલામા આપેલ ચેક પરત ફરવાના કેસમા વકીલ ડી .જે મહેતા ની ધારદાર દલીલો થી આરોપીને સજા ફરમાવતી ગોધરા કોર્ટ.

પંચમહાલ મિરર ડેસ્ક. ગોધરા ખાતે એ.એસ.ફાયનાન્સ કંપનીમાંથી નરેશ મુરલીધર લુધીયાણી, રહે. વાવડીબુઝર્ગ, ગોધરા, એ થોડા – થોડા  સમયગાળા દરમિયાન  રૂા.૧૧,૭૫,૦૦૦/– ઉછીના લીધા હતા  અને તે નાણાંની ભરપાઈ માટે   ચેકો આપેલા, જે ચેકોનો ફાઇનાન્સ કંપની દ્વારા બેન્કમા પોતાનું લેણું વસૂલવા એકાઉન્ટ માં ભરેલ પરંતુ તે ચેકો રીટર્ન થયેલા અને ચેકની રકમ એ.એસ.ફાયનાન્સને મળેલ નહી, તેથી એ.એસ.ફાયનાન્સ […]

Continue Reading