કાર્યવાહી / A.H.T.U. દ્વારા વડોદરા ગોત્રીમાં બે સગીર બાળકોને કામ ઉપર રાખી માનસિક-આર્થિક શોષણ કરતા બે દુકાન સંચાલકોની ધરપકડ કરી.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં બે સગીર બાળકોને કામ ઉપર રાખી માનસિક અને આર્થિક શોષણ કરી રહેલા બે દુકાન સંચાલકોની એન્ટી હ્યુમન રાઇટ્સ ટ્રાફિકીંગ યુનિટે (A.H.T. U) ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. A.H.T.U.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમના બે જવાનોને માહિતી મળતા દરોડો પાડ્યો હતો અને બાળકોને બે દુકાનોમાંથી મુક્ત કરાવી પરિવારને સોંપ્યા હતા. A.H.T.U.ની […]
Continue Reading