દીવ સ્ટેટ બેંકનાં ચીફ મેનેજર તરીકે કુમાર રવિ રંજ એ ચાર્જ સંભાળ્યો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ એસબીઆઈમાં ચીફ મેનેજર પ્રભાતકુમાર ઝાની બદલી થતા તેમની જગ્યાએ ચીફ મેનેજર તરીકે કુમાર રવિ રંજ એ ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દીવના નવા ચીફ મેનેજર દીવની જનતાની ખાસ સમસ્યા જેવી કે નેમ ચેન્જની છે તેનુ ખાસ નીરાકરણ કરે તેવુ જનતા ઈચ્છી રહી છે. Editor / Owner Dharmesh Vinubhai Panchal […]

Continue Reading

પાટડી: મામલતદાર ની ઉપસ્થિતિમાં મીઠાના વેપારીઓ સાથે બેઠક યોજાયી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હવામાન ખાતા ની આગાહી મુજબ વાવાઝોડાની આગાહી આ પગલે ખારાઘોડા રણમાં મીઠું પકવતા અગરીઓને આજથી રણમાં નહિ જવા તેમજ રણમાં જે અગરિયાઓ હોય તેઓને તા.૨ પહેલા પોતાના ઘરે આવી જવાની સૂચના પ્રસાસન દ્વારા આપવામાં આવી હતી ,અને તે અંગેની બેઠક ના ,મામલતદાર ની ઉપસ્થિતિમાં મીઠાના વેપારીઓ સાથે બેઠક યોજી હતી ,અને હાલમાં […]

Continue Reading

દીવમાં બન્ને ચેક પોસ્ટમાં જરૂરી કામો માટે અવરજવર કરી શકાશે

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં અનલોક વનમાં હાલ બંને ચેક પોસ્ટ લોકડાઉન મુજબ જ રહેશે. માત્ર જરૂરી કામો જેવા કે મેડિકલ, દૂધ, શાકભાજી માટે જરૂરી પરવાનગી લઈને અવરજવર કરી શકાશે. અનલોક સંદર્ભમાં કલેકટર સલોની રાયએ જણાવ્યું કે, દીવની બહાર રહેતા ગુજરાતના વેપારીઓને દીવ જિલ્લામાં જેની દુકાનો છે તે જરૂરી પાસ કલેકટરેટ કચેરીમાંથી મેળવી અને વેપાર કરી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકાની બેદરકારી સામે આવી

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદમાં ૫૭ મીમી વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી કેશોદના શાસ્ત્રીનગરમાં પાણી ઘરમાં ઘૂસ્યા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા ઘરમાં ઘુસ્યા વરસાદિ પાણી નગરપાલિકા તંત્ર સામે શહેરીજનોમાં ભારે રોષ આગામી વર્ષના પહેલા વરસાદમાં નગરપાલિકા તંત્રની પોલ ખુલ્લી આગામિ દિવસોમાં નગરપાલિકા દ્વારા પ્રશ્ન હલ કરશે કે કેમ તે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકામાં વાવણીના શ્રીગણેશ કરતા ખેડુતો

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકામાં ગઈ કાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનુ આગમનથી ૫૭ મીમી વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે ખેડૂતો ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે આજરોજ ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે અત્રે […]

Continue Reading

13MPના પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતા સેમસંગના બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M11’ અને ‘ગેલેક્સી M01’ ભારતમાં લોન્ચ થયાં

કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં M સિરીઝનાં 2 બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M11’ અને ‘ગેલેક્સી M01’ લોન્ચ કર્યાં છે. બંને ફોનમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર મળશે. ‘ગેલેક્સી M11’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને ‘ગેલેક્સી M01’નાં 3GB + 32GB વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. બંને ફોનમાં ડોલ્બી એટમોસ સાઉન્ડ સપોર્ટ […]

Continue Reading