કમોસમી વરસાદનું જોખમ: કોરોના ના કહેર વચ્ચે કંડલા, ભરૂચ, જંબુસર અને વડોદરામાં ઝાપટાં તો સામખિયાળીમાં ગાજવીજ સાથે વરસાદ

એક તરફ કોરોના વાઇરસએ દેશ વિદેશમાં મહામારી ઉભી કરી છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગઇ […]

Continue Reading

ચૈત્રી નવરાત્રી :અંબાજી મંદિર ના દર્શન,આરતી તેમજ ઘટ સ્થાપન લાઈવ જોઈ શકશો.

કોરોના વાયરસને કારણે ૫૧ શક્તિપીઠમાનું એક અંબાજી માતાનું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે આજથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થાય છે. આ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાનાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસને કારણે તેઓ આવી શકે નહિ, તો આવા ભક્તો તેમજ દેશ-વિદેશના પણ કરોડો માઇભકતો […]

Continue Reading

કાલોલમાં કોરોના વાયરસના સાવચેતીના પગલા ના સંદર્ભે કાલોલ નગરપાલિકા વિસ્તારમાં સેનેટરાઈઝીંગના સ્પ્રેથી રસ્તાની સાફ સફાઈ કરી હતી. 

Continue Reading

પ્રધાન મંત્રી નું રાષ્ટ્ર જોગ સંબોધન આજ રાત્રે ૧૨ વાગ્યા થી સમગ્ર દેશ સંપૂર્ણ પણે લોકડાઉન.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫૦૦૦ કરોડ ના પેકેજ ની જાહેરાત કરી. કોરોના જેવી મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. કોરોનાનો એક જ મતલબ છેઃ કોઈ રોડ પર ના નીકલે . સંપન્ન દેશો પણ કોરોનાની મહામારીની લપેટમાં આવી ચૂક્યા છે.  સાધન સંપન્ન હોવા છતાં આ દેશોમાં કોરોના રોકી શકાયો નથી. એ જ દર્શાવે […]

Continue Reading

કોરોના ગુજરાત :પોલીસ-પબ્લિક વચ્ચે ઘર્ષણ, ઘર બહાર નીકળેલા લોકો પર પોલીસનો બળપ્રયોગ,ઉઠક-બેઠક કરાવી અને અટકાયત કરી

ગુજરાતમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે અને એકનું મોત થઈ ગયું છે. જેને પગલે સંપૂર્ણ રાજ્યમાં 31 માર્ચ સુધી સરકારે લૉકડાઉન કરી દીધું છે અને કલમ 144 લાગુ કરી છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ […]

Continue Reading

વડોદરામાં પોલીસની માનવતા, રોજ કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને તેમના બાળકોને ભોજન કરાવ્યું

વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્થાનિક લોકોની મદદ લઇને રોજ કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તમામ લોકોને પોતાના ઘરમા જ રહેવા માટે સૂચના આપી હતી. પોલીસે ભોજન કરાવતા બાળકો ખુશ થઇ ગયાવડોદરા સહિત રાજ્યભરમાં લોકડાઉનની પરિસ્થિતિ […]

Continue Reading

કાલોલ મધવાસ હાઈવે ચોકડી પર દારૂડીયાએ દારૂ ના નશા માં ધુત બની રોડ પરથી પસાર થતા વાહનો રોકી ફતવો કર્યો.

કાલોલના મધવાસ ચોકડી પર જનતા કર્ફ્યુના દિવસે દારૂના નશામાં ધૂત બની રોડ ઉપર ઉતરી આવેલા સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાલોલ તાલુકાના મધવાસ ચોકડી પાસેથી પસાર થતા હાઈવે રોડ ઉપર દિનેશ ઉર્ફે ટેટો ચીકલીગર રહે. મધવાસ શંકરનગર નગરી રહેવાસી દારૂના નશામાં ધૂત બની રોડ ઉપર ઉતરી ધમપછાડા કરતો હોય તેમજ નજીકના લોકો દ્વારા […]

Continue Reading

કાલોલમાં કોરોના વાયરસના સાવચેતીના પગલાના ભરવા જનતા કફયુૅના બીજા દિવસે પણ તંત્ર સજ્જ રહ્યુ.

હાલમાં વિશ્ર્વભરમાં કુદકે ને ભુસકે કોરોના વાયરસનો ઝડપી ફેલાવો થઈ રહ્યો છે જેને ડામવા માટેના પ્રયાસો કરવા માટે સરકારે આ મામલે બહારના દેશોમાંથી આવતા લોકોને સાવચેતી રાખવા સરકાર વાંરમવાર સુચનો આપે છે. જ્યારે આના પગલે કાલોલ પોલીસે રવિવારના જનતા કફયુૅના બીજા દિવસે સોમવારે કાલોલ નગરમાં ચા, નાસ્તાની લારીઓ, પાનના ગંલ્લા, જેવી ભીડભાડ લાગતા વ્યવસાયને કોરોના […]

Continue Reading

કાલોલ નગર માં આવેલ આશિયાના સોસાયટી માં સાઉદી અરેબિયાથી આવેલ યુવક નો વિડિઓ વાઇરલ

કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આશિયાના સોસાયટીમાં નો રહીશ સાઉદી અરેબિયાથી આવ્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ થતાં સરકારના આદેશ પ્રમાણે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તપાસમાં પહોંચ્યા હતાં તે સમય દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમે નામ સહીત ની વિગતો ની પુછતાજ હાથ ધરવામાં આવી હતી પરંતુ તપાસ કરનાર ટીમ સાથે સાઉદી અરેબિયા થી આવેલ વિવાદ સર્જાયો […]

Continue Reading

વડોદરા: હાથીખાનામાં સિગારેટો તેમજ માવાના પેકેટો વેચતા ત્રણ વેપારી ઝડપાયા.

શહેરના સૌથી મોટા બજાર હાથીખાનામાં ગેરકાયદે સિગારેટ અને તમાકુ-માવાના પેકેટો વેચતા ત્રણ વેપારીઓને પોલીસે ઝડપી પાડી રૃા.૩.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે હાથીખાના માર્કેટમાં દિપસાગર એન્ટરપ્રાઇઝ, શ્રી ધનલક્ષ્મી ટ્રેડર્સ, વિજયલક્ષ્મી ટ્રેડર્સ નામની દુકાનમાં જુદી-જુદી બ્રાંડના સિગારેટો તેમજ બીડી અને તમાકુ તેમજ મસાલાના પેકેટ તપકીરના પેકેટ ઉપર આરોગ્ય ચેતવણી સંદર્ભનું […]

Continue Reading