કેવડીયા કોલોની સરકારી હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ સંમેલન એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયો
નર્મદા જીલ્લા ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સંમેલન સમારોહ યોજાયો હતો. એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા ભુતપુર્વ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.હાઈસ્કુલમાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવી નામના મેળવનારા ભુતપુર્વ વિદ્યાર્થીઓનુ પણ મોમેન્ટો આપીને સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતુ. […]
Continue Reading