વડોદરા : શું 5 મિનિટ માં ડિલિવરી શક્ય છે?.. સાવલી માં બની ઘટના જાણો વધુ વિગત…
|| પંચમહાલ મિરર ડેસ્ક || સાવલીની એક ખાનગી હોસ્પિટલની બહાર પતરાના શેડ પરથી 15 વર્ષની કિશોરીએ જાતે ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે. આ કિશોરીએ પોતે જ પોતાની ડિલિવરી કરી શિશુને પતરાના શેડ પર મૂકી દીધું હતુ. નવજાત શિશુ આખી રાત પતરાના શેડ પર પડી રહેવા છતાં હાલ સુરક્ષિત છે. […]
Continue Reading