પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવનું કઠલાલ પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલના પરિવાર માટે સરાહનીય પગલું…

:: પંચમહાલ મિરર ડેસ્ક :: એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કઠલાલ પાસેના અકસ્માતમાં  4 લોકોના મોત નીપજ્યા હતા . એક સાથે ચાર લોકોની અંતિમ યાત્રાથી ઓથવાડ ગામમાં શોકની લાગણી ફેલાઇ. પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલ સિંહ જાદવ એ પોતાની નૈતિક ફરજ અને માનવતા સમજી તાત્કાલિક મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને અકસ્માત માં મૃત્યુ પામેલા યુવાનો ના […]

Continue Reading

Breaking / માતા-પિતાને ચેતવતી ઘટના, પેન્સિલ સેલ ફાટતા સાત વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ.

મહીસાગરમાં પેન્સિલ સેલ બ્લાસ્ટ થતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. ધોરણ 2ના વિદ્યાર્થીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. પ્રોજેક્ટ માટે શાળામાં વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરાયું હતું. જે કીટમાં આવેલા પેન્સિલ સેલમાં બ્લાસ્ટ થતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. લુણાવાડામાં પેન્સિલ સેલ બ્લાસ્ટ આ સમગ્ર ઘટનાના પગલે પરિવારે શાળા પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. ઈજાગ્રસ્ત માસૂમ બાળક […]

Continue Reading

વર્ષ પૂરું થવાને માત્ર બે દિવસ બાકી ને લુણાવાડા નગરપાલિકાનો 5.25 કરોડ વેરો બાકી: માત્ર 29.18 ટકા વસુલાત.

પ્રતિનિધિ – દિવ્યાંગ પટેલ :  મહીસાગર કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, જૂની-નવી SP કચેરી, નવી કોર્ટ આ સહિત તમામ કચેરોની આકારણીઓ ન બનતાં નગરપાલિકાને લાખોના વેરાની ખોટ. નવ રચિત મહીસાગર જિલ્લો બન્યા પછી લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં મિલકતોમાં વધારો થયો છે ત્યારે નાણાંકીય વર્ષ પુરું થવામાં માત્ર 2 દિવસ જ બાકી છે ત્યારે લુણાવાડામાં અંદાજે 26 હજાર […]

Continue Reading

લુણાવાડા નગરની હેલી હોસ્પિટલ ફરી એક વખત આવી વિવાદમાં.

દિવ્યાંગ પટેલ – લુણાવાડા. માતા પ્રસુતિ દરમિયાન માતા અને બાળકનું મોત નીપજતા પરિવારનો આક્રોશ. મળતી વિગત અનુસાર પંચમહાલના રેણા મોરવાના લાલપુર ગામના શકુન્તલાબેન અતુલભાઈ ચૌહાણ મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વહેલી સવારે લુણાવાડાની હેલી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી તે દરમિયાન હેલી હોસ્પિટલના ડોક્ટર દ્વારા મહિલાનું સિઝેરિયન ઓપરેશન દરમિયાન માતા અને બાળક બન્ને નું મોત નીપજતા […]

Continue Reading

બ્રેકિંગ : મહીસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગના દરોડા

મહિસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં મેં રાજેશ એન્ડ કુ નામના વેપારીને ત્યાં GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું  છે. ઉલ્લેખનીય છે કે મોરસના જથ્થાબંધ વેપારીને ત્યાં GST વિભાગે ધર્યું સર્ચ ઓપરેશન વહેલી સવારથી હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલે એવી સંભાવના છે. મેં રાજેશ એન્ડ કું […]

Continue Reading

બાલાસિનોર મામલતદાર કચેરીમાં વધતો જતો ભ્રષ્ટાચાર.!

સ્ટોરી : બ્રિજેશ પટેલ , મહીસાગર બાલાસિનોર ખાતે પાકી નોંધની અસર પાડવા માટે કેટલા રૂપિયાનો વહીવટ.! અરજદારો ને હાલાકી…સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વારસાઈ નોંધ કે હયાતી હક્ક નોંધ મંજુર કરવા માટે 5000 થી 10000 સુધી ની માંગણી કરતા કોણ છે આ અધિક નાયબ મામલતદાર?? બાલાસિનોર ઈ ધારામાં વારસાઈ ની કે હયાતી હક્ક માટે ઓનલાઇન […]

Continue Reading

બાલાસિનોર S.T ડેપોમાં વિદ્યાર્થીઓ ને બસ પાસ કઢાવવા ધરમ ધક્કા…

બ્રિજેશ પટેલ : મહીસાગર. – બાલાસિનોર S T બસ પાસ કાઢતા કર્મચારી દ્વારા લગાવગો ચાલવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ને ટોકન પણ આપવામાં નથી આવતા. બાલાસિનોર S.T ડેપોમાં વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓ બસ પાસ મેળવવા માટે ત્રણ-ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. S.T બસ પાસ નહીં નીકળતા […]

Continue Reading

121બાલાસિનોર ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.

બ્રિજેશ પટેલ : મહીસાગર બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા. આત્મા ના BTM શખીલભાઈ શેખ ભાઈએ આત્મા પ્રોજેકટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી તાલીમ જેઠોલી ગામ માં આપવામાં આવી. હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી […]

Continue Reading

બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે દીક્ષિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજ ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે આવી પહોંચી હતી અને સમગ્ર ગ્રામજનો વતી સરપંચ એ સ્વાગત […]

Continue Reading

સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને વતનથી દૂરના કેન્દ્રો હોઇ શનિ-રવિ એકસ્ટ્રા ST બસો દોડાવાશે.

આગામી રવિવારે રાજ્યભરમાં ગૌણસેવા પંસદગી મંડળ દ્વારા બિનસચિવાયલ ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્સ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજનાર છે.આ પરીક્ષાના ઉમેદવારોને વતનના જિલ્લાથી અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયેલા હોઇ સમયસર પરીક્ષાના શહેર,ગામ સુધી ઉમેદવારો પહોચી શકે તે માટે મહેસાણા,પાટણ, કલોલને આવરી લઇને મહેસાણા વિભાગના તમામ 12 બસસ્ટેશનથી શનિવાર બપોર થી રવિવાર સુધી એકસ્ટ્રા બસો દોડાવવામાં […]

Continue Reading