પંચમહાલ / કાલોલ બેંક ઓફ બરોડા  ના નવા મેનેજર ની નિયુક્તિ થતાં સન્માન કરવામાં આવ્યું.

કાલોલ બેંક ઓફ બરોડા બ્રાન્ચ માં અમિતકુમાર ની  મેનેજર તરીકે ની નિયુક્તિ કરવા માં આવી.. તે પ્રસંગે કાલોલ ના સામાજિક કાર્યકર અનિલ ભાઈ શાહ અને દૈનિક અખબાર ના માલિક ધર્મેશ વિનુભાઈ પંચાલ દ્વારા બુકે આપી સન્માન કરવા માં આવ્યું.

Continue Reading

પંચમહાલ / ઘોઘંબા તાલુકાના પંચાયત સભ્યએ બી.જે. પી સંલગ્ન વોટસએપ ગ્રુપો માં અશ્લીલ ફોટા અને લોકો શેર કરી.. જાણો સમગ્ર મામલો..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ ધારાસભ્ય,પંચમહાલ સાંસદ સહિત ના અલગ અલગ  વોટસએપ ગૃપ મા બીભત્સ ફોટા ઘોઘંબા તાલુકાના પંચાયત ના સભ્ય દ્વારા  પોસ્ટ થતા ચકચાર! ગ્રુપમાં ‘ગંદી બાત’: વોટ્સઅપ ગ્રુપ માં અશ્લીલ ફોટો  મૂકાતા વિવાદ… અશ્લીલ ફોટા મૂકનાર તાલુકા સભ્યએ પોતાના બચાવ માં કહ્યું … ભૂલ થી પોસ્ટ થાય.. પરંતુ ભૂલ થી એક ગ્રૂપ […]

Continue Reading

પંચમહાલ / વડસાવિત્રી વ્રત: કાલોલ માં સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને વડની શાસ્ત્રોકત વિધિથી પૂજા કરી.

એડિટર  : ધર્મેશ વિનુભાઈ પંચાલ હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનામા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે. જૂના કે નવ નિર્મિત મંદિરોના પ્રાંગણમાં પવિત્ર વડની પૂજા થતી જ […]

Continue Reading

કાલોલ મા પત્ની સામે ખરાબ નજરે જોતા ઈસમને કહેવા જતા ચપ્પાના ઘા મારી જીવલેણ હુમલો.

કાલોલ ના ઇન્દિરા નગરમાં રહેતા સુરેશ ઉર્ફે સુરજ હઠાજી મારવાડી દ્વારા કેમ્પ એસએસજી હોસ્પિટલ ખાતેથી નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના ઘરની સામે રહેતો. અરવિંદભાઈ ઉર્ફેદ ટોલો ચંદુભાઈ ઓડ અવારનવાર તેની પત્નીને ખરાબ નજરે જોતો હતો તેની પત્ની બાથરૂમમાં નાહવા ગઈ હોય ત્યારે તેમજ કુદરતી હાજતે ગઈ હોય ત્યારે, ઘરમાં એકલી હોય ત્યારે તે તેની સામે […]

Continue Reading

પંચમહાલ / કાલોલના સમસ્ત હિંદુ -વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું, સંબંધિત લોકો સામે ગુનો નોંધવા કરી માંગ.

ભક્તોએ કહ્યું- આ ફિલ્મમાં અભદ્ર દૃશ્યો બતાવાયા, દેવી-દેવતાઓ પર આક્ષેપો કરાયા, આ જુઠ્ઠાણા બંધ કરો, બહિષ્કાર કરો. હિન્દી ફિલ્મો બનાવતી ફિલ્મ પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત કે કોઈપણ જાતના એક પણ માધ્યમો પર ટ્રેલર રિલીઝ કર્યા વિના ગુપચુપ રીતે તારીખ 14/06/2024 ના રોજ ઓટીટી પ્લેટફોર્મના નેટ ફ્લિક્સ […]

Continue Reading

પંચમહાલ: કાલોલ ની સી બી ગર્લ્સ હાઈસ્કુલને સરકાર હસ્તક લેવાના હુકમ ઉપર હાઈકોર્ટ નો સ્ટે.

પંચમહાલ મિરર ડેસ્ક કુદરતી ન્યાય ના સિદ્ધાંતો ને નેવે મૂકી રાજ્કીય દબાણ હેઠળ નો નાયબ સચીવ નો હુકમ સ્થગીત. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલીત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઇસ્કુલ મા બરતરફ કરાયેલ આચાર્ય તૃપ્તિબેન પ્રભાકર વોરા નો મામલો ટ્રિબ્યુનલ સમક્ષ અને હંગામી શિક્ષણ સહાયક સ્નેહાબેન ગોહીલ ને ફરજમુક્ત કરવાની બાબત ન્યાય નિર્ણય માટે હાઈકોર્ટ […]

Continue Reading

કાલોલમાં રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારોહ યોજાયો.

|| Panchmahal Mirror Desk|| મોટી સંખ્યામા કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યાં. કાલોલ ની આર. ઈ.એમ હાઇસ્કુલ ખાતે 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારંભ પંચમહાલ લોકસભા પ્રભારી ભરતભાઈ ડાંગર ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, લોકસભા ના સંયોજક ડૉક્ટર યોગેશ પંડ્યા તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પાઠક કાલોલ તાલુકા […]

Continue Reading

ડેરોલ શનિદેવ મંદિર ના મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી ના સ્વાગત હેતુ થી ભવ્ય રેલી નું આયોજન…

પંચમહાલ મિરર ડેસ્ક. આવતીકાલ તા. ૨૧-૦૩-૨૦૨૪ ને ગુરુવાર ના રોજ પરમ પુંજનીય ડેરોલ શનિદેવ મંદિર ના મહંત 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ ભગવાન શ્રી રામ ના અયોધ્યા મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં શામિલ હતા . અને ત્યાર બાદ આવતીકાલે પુંજનિય મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ પરત,  શ્રી શનિદેવ ધામ […]

Continue Reading

પંચમહાલ: કાલોલ તાલુકાના રામનાથ ગામે 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 22 લોકો દાઝ્યાં.

અપડેટ :  ( સમય ૦૯ :૩૦pm આશરે.) વધુ ૨ ઇજાગ્રસ્તો ને વડોદરા સિવિલ ખાતે  ખસેડાયા. આમ રિફર ઇજાગ્રસ્તો ૬. મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના રામનાથ ગામે , 2 ગેસ સિલિન્ડર ફાટતા 22 જેટલા લોકો દાઝ્યાં હતા. જેમાં બાળકો, મહિલાઓ સહિત તમામ દાઝી જનારા એક જ પરિવારના ના અને આજુ બાજુ ના હોવાના આશંકા છે. ઘટનાને […]

Continue Reading

કાલોલ બી.એસ.એમ. સ્કુલ દ્વારા   વિદ્યાર્થીઓ ના ઇનામ વિતરણ અને વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી.

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ સંચાલિત શ્રીમતી જ. અં. પરીખ બાલમંદિર તથા બી.એસ.એમ.સ્કૂલ ના ધોરણ 1 થી 5 ના બાળકો નો ઇનામ વિતરણ અને વાર્ષિક દિન યોજાયો ,જેમાં મુખ્ય મહેમાન  સુભાષભાઈ મહેતા, અતિથિ વિશેષશ્રીઓ તરીકે મંડળના માજી સલાહકાર  શશીકાંતભાઈ પરીખ, જયંતીભાઈ પટેલ અને શ નવીનભાઈ પરીખ તેમજ શ્રી રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ શાહ, અને […]

Continue Reading