પ્રફુલ પટેલ હવે દૂધે ધોયેલા : ૮૪૦ કરોડના કૌભાંડમાં ૭ વર્ષે રાહત.. CBI તપાસ બંધ
પંચમહાલ મિરર ડેસ્ક. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રની કૉન્ગ્રેસની આગેવાનીની તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારના સિવિલ એવિએશન પ્રધાન પ્રફુલ પટેલને કથિત ૮૪૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં રાહત મળી છે. આ મામલાની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પ્રફુલ પટેલ સામેનો કેસ સાત વર્ષે બંધ કર્યો […]
Continue Reading