सच्ची घटना पर बनी दिल दहलाने वाली ‘The Sabarmati Report’, विक्रांत मैसी की अगली फिल्म का टीजर रिलीज

एंटरटेनमेंट डेस्क – पंचमहल मिरर | मुंबईसंजय शर्मा। ( पेज ३ एडिटर ) अभिनेता विक्रांत मैसी (Vikrant Massey) इन दिनों अपनी अपकमिंग फिल्म द साबरमती रिपोर्ट को लेकर चर्चा में हैं। सच्ची घटना से प्रेरित इस मूवी की लेटेस्ट टीजर रिलीज कर दिया गया है जो एक हादसे की दर्दनाक कहानी बयां करता है। The […]

Continue Reading

વડોદરામાં નશામાં ધૂત કારચાલકે બાઈકને ટક્કર મારી, બાઈક સવાર દંપતીને કારચાલકે ઢસડ્યું, દંપતી અને બે બાળકો પટકાયાં, મહિલા ઈજાગ્રસ્ત

વડોદરાના મુજમહુડા વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે બાઈક સવાર દંપતી અને બે બાળકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા કારના બોનેટમાં બાઇક ફસાઈ ગયું હતું અને તે જ સ્થિતિમાં કારચાલક બાઈકને ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. અકસ્માતમાં મહિલા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસે કારચાલકને પકડીને […]

Continue Reading

કાર્યવાહી / A.H.T.U. દ્વારા  વડોદરા ગોત્રીમાં બે સગીર બાળકોને કામ ઉપર રાખી માનસિક-આર્થિક શોષણ કરતા બે દુકાન સંચાલકોની ધરપકડ કરી.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બે સગીર બાળકોને કામ ઉપર રાખી માનસિક અને આર્થિક શોષણ કરી રહેલા બે દુકાન સંચાલકોની એન્ટી હ્યુમન રાઇટ્સ ટ્રાફિકીંગ યુનિટે (A.H.T. U) ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. A.H.T.U.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમના બે જવાનોને માહિતી મળતા દરોડો પાડ્યો હતો અને બાળકોને બે દુકાનોમાંથી મુક્ત કરાવી પરિવારને સોંપ્યા હતા. A.H.T.U.ની […]

Continue Reading

લુણાવાડા નગરની હેલી હોસ્પિટલ ફરી એક વખત આવી વિવાદમાં.

દિવ્યાંગ પટેલ – લુણાવાડા. માતા પ્રસુતિ દરમિયાન માતા અને બાળકનું મોત નીપજતા પરિવારનો આક્રોશ. મળતી વિગત અનુસાર પંચમહાલના રેણા મોરવાના લાલપુર ગામના શકુન્તલાબેન અતુલભાઈ ચૌહાણ મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વહેલી સવારે લુણાવાડાની હેલી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી તે દરમિયાન હેલી હોસ્પિટલના ડોક્ટર દ્વારા મહિલાનું સિઝેરિયન ઓપરેશન દરમિયાન માતા અને બાળક બન્ને નું મોત નીપજતા […]

Continue Reading

રિયલ એસ્ટેટ / પ્રોપર્ટી ના પઝેશનના 5 વર્ષ સુધી બિલ્ડર જવાબદાર ‘, અહીંયા કરો ફરિયાદ..

રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે. સમગ્ર ગુજરાત માં હાલ બિલ્ડરો નો રાફડો ફાટયો છે તેવા માં લોભામણી સ્કિમો કરી ગ્રાહકો ને છેતરવામાં માં આવતા  હોઇ છે. બિલ્ડરે ગ્રાહકને ફ્લેટનું પઝેશન આપતા પહેલા દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે. આખી જિંદગીની બચત કરી લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે ગ્રાહકો […]

Continue Reading

BREAKING : EDએ CM કેજરીવાલની ધરપકડ કરી..

લિકર પોલિસી કેસમાં 2 કલાક પૂછપરછ બાદ કાર્યવાહી; લીગલ ટીમે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમમાં પડકાર્યો. દીલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર છે. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ […]

Continue Reading

ડેરોલ શનિદેવ મંદિર ના મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી ના સ્વાગત હેતુ થી ભવ્ય રેલી નું આયોજન…

પંચમહાલ મિરર ડેસ્ક. આવતીકાલ તા. ૨૧-૦૩-૨૦૨૪ ને ગુરુવાર ના રોજ પરમ પુંજનીય ડેરોલ શનિદેવ મંદિર ના મહંત 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ ભગવાન શ્રી રામ ના અયોધ્યા મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં શામિલ હતા . અને ત્યાર બાદ આવતીકાલે પુંજનિય મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ પરત,  શ્રી શનિદેવ ધામ […]

Continue Reading

ક્રાઇમ : UPમાં બે બાળકની હત્યા, એક આરોપીનું એન્કાઉન્ટર : સલૂન-માલિકે ઘરમાં ઘૂસીને અસ્ત્રા વડે ગળાં કાપ્યા.

બદાયુની બાબા કોલોનીમાં મંગળવારે (19 માર્ચ) સાંજે બે સગા ભાઈની અસ્ત્રા વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઉંમર 14 અને 6 વર્ષની હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. બાઇક અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. મંડી સમિતિ પોલીસે 3 કલાક પછી રાત્રે કાર્યવાહી કરી એક આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો, […]

Continue Reading

શાળાઓએ કોમ્પોઝીટ ગ્રાન્ટ સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી અને સ્કૂલ સામગ્રી પાછળ ખર્ચવાની રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગે શરૂ કરેલી જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને વિદ્યાર્થી દીઠ કોમ્પોઝીટ ગ્રાન્ટ મળતી હોય છે. તાજેતરમાં આવી સ્કૂલોને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે અને આ ગ્રાન્ટનો ખર્ચ ક્યાં કરવાનો રહેશે તે અંગેના નિર્દેશો પણ અપાયા છે. જેમાં મેરિટ સ્કોલરશીપની તૈયારી કરાવવા માટે વિદ્યાર્થીઓ પાછળ આ ગ્રાન્ટનો ખર્ચ કરવાનો […]

Continue Reading

પંચમહાલ: કાલોલ તાલુકાના રામનાથ ગામે 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 22 લોકો દાઝ્યાં.

અપડેટ :  ( સમય ૦૯ :૩૦pm આશરે.) વધુ ૨ ઇજાગ્રસ્તો ને વડોદરા સિવિલ ખાતે  ખસેડાયા. આમ રિફર ઇજાગ્રસ્તો ૬. મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના રામનાથ ગામે , 2 ગેસ સિલિન્ડર ફાટતા 22 જેટલા લોકો દાઝ્યાં હતા. જેમાં બાળકો, મહિલાઓ સહિત તમામ દાઝી જનારા એક જ પરિવારના ના અને આજુ બાજુ ના હોવાના આશંકા છે. ઘટનાને […]

Continue Reading