13MPના પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતા સેમસંગના બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M11’ અને ‘ગેલેક્સી M01’ ભારતમાં લોન્ચ થયાં
કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં M સિરીઝનાં 2 બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M11’ અને ‘ગેલેક્સી M01’ લોન્ચ કર્યાં છે. બંને ફોનમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર મળશે. ‘ગેલેક્સી M11’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને ‘ગેલેક્સી M01’નાં 3GB + 32GB વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. બંને ફોનમાં ડોલ્બી એટમોસ સાઉન્ડ સપોર્ટ […]
Continue Reading