કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આશિયાના સોસાયટીમાં નો રહીશ સાઉદી અરેબિયાથી આવ્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ થતાં સરકારના આદેશ પ્રમાણે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તપાસમાં પહોંચ્યા હતાં તે સમય દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમે નામ સહીત ની વિગતો ની પુછતાજ હાથ ધરવામાં આવી હતી પરંતુ તપાસ કરનાર ટીમ સાથે સાઉદી અરેબિયા થી આવેલ વિવાદ સર્જાયો હતો. જેનો વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ તથા કાલોલ પંથકમાં ચકચાર મચી જવા પામી। વાઈરલ વિડિયોમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીમાં સહયોગ ન કરતાં પુષ્ટિ કરવા પહોંચેલ બહેનો સાથે વિવાદાસ્પદ પરિસ્થિતિ સર્જી હતી. જેમાં વિવાદ કરી આરોગ્ય ટીમની બહેનો સાથે આઇડી પ્રુફની માંગણી પણ કરી હતી। જેનો વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ થયો હતો તેથી જોવા મળી રહ્યું છે કે કોરોના સામે શુ સાચેજ અપને જીત પામીશુ ? કારણ વાઇરલ વિડિઓ માં જે પ્રમાણે આરોગ્ય ટિમ સાથે વિવાદ સર્જ્યો હતો .
શું આપણી નૈતિક ફરજ ના બને કે અપને આવી પરિસ્થિતિ માં તંત્ર ને સહયોગ આપવો જોઈએ ?
આમ અમારી ટીમે તાલુકા હેલ્થ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીત માં હેલ્થ અધિકારીએ જણાવેલ કે બહાર થી આવેલ છોકરા ને ગેરસમજ થઇ હતી અને તે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તેમજ સ્ટાફ નર્સ ને એન આર સી ની ટિમ છે,, અને ટી એચ ઓ ના જણાવ્યા પ્રમાણે સાઉદી અરેબિયાથી આવેલ યુવાન સ્વાસ્થ્ય બરાબર છે અને એને હોમ કોરન્ટાઇન કરેલ છે .