પંચમહાલ : પૌરાણિક યુગ માં મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.. આ મહિને યોજાશે.. જાણો સમગ્ર માહિતી…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા…. પાવાગઢ પરિક્રમા નો રૂટ… આજથી આશરે 700 વર્ષ પહેલાં ઐતિહાસિક સમયમાં રાજપૂત શાસનકાળ દરમ્યાન વિધિવત રીતે માતાજીની ધજાનું પૂજન કરી ઢોલ, નગારાં અને શરણાઈના નાદ સાથે હાથીની અંબાડી સાથે રજવાડી ઠાઠ સાથે પાવાગઢ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવતો હતો પણ […]

Continue Reading

ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ્દ! – GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ..

પંચમહાલ મિરર. | | ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા.13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી. પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, […]

Continue Reading

ગુજરાત : ફિલ્મ સેન્સર બોર્ડની બ્રાન્ચ રાજ્યમાં સ્થાપવા માટે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની માંગ..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ – ફિલ્મોને સેન્સર માટે નિર્માતાઓને મુંબઈ જવું પડે છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે. ગુજરાતી, રાજસ્થાની કચ્છી અને સિંધી ભાષામાં બનતી ફિલ્મોને સેન્સર માટે નિર્માતાઓને મુંબઈ જવું પડે છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે. તમામ નિર્માતાઓની માંગ હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સ્થાનિક કમીટી બનાવવામાં આવે. […]

Continue Reading

કાલોલ તાલુકા માં પત્ની ના આડા સંબંધ એ લીધો જીવ… જાણો સંપૂર્ણ વિગત..

દિનેશ ભાટિયા: ધોધાંબા (પંચમહાલ) કાલોલ તાલુકાના બાકરોલ નજીક નેવરિયા વસાહતમાં એક નવા બની રહેલા મકાનમાં સાથે મજુરીકામ કરતા બે શ્રમિકો વચ્ચે પત્ની સાથેના આડા સંબંધ બાબતે શંકા નો કીડો સળવળતા પોતાની સાથે જ કામ કરતા આધેડવય ના શ્રમીક ના માથામાં લોખંડનો સેંટિંગ સળિયા વાળવાનો ડાઘ ફટકારી દેતાં શ્રમિક નું પ્રાણ પખેરું ઉડી ગયું હતું. પ્રાપ્ત […]

Continue Reading

પંચમહાલ : કાલોલના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને હાલાકી.

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્ટેશન રોડ પર કોલેજ તરફ જવાના આ ત્રિભેટે જુની ગટર લાઇનનું નાળું અને નવી ભૂગર્ભ ગટર લાઇન પણ પસાર થતી હોવાથી અહીં અવારનવાર ભુવા અને નાના મોટા ગાબડા સર્જાઈ રહ્યા છે જે મધ્યે […]

Continue Reading