Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભ મેળા ક્ષેત્રમાં ભયંકર આગ, અનેક ટેંટ બળીને ખાખ.
પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે મહાકુંભ મેળા ક્ષેત્રના ટેંટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અનેક ટેંટ બળીને ખાખ થઇ ગયા છે. ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. શાસ્ત્રીપુલ પાસે ભયંકર આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાકુંભ મેળા ક્ષેત્રના શાસ્ત્રી બ્રિજ સેક્ટર 19 […]
Continue Reading