Panchmahal / કાર્યવાહી; કાલોલ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક ઇસમને પકડી પાડ્યો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ પર કાલોલ પોલીસે વોચ રાખતાં શહેરના ડેરોલ સ્ટેશન નજીકથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને પોલીસે પકડી પાડ્યો હતો. તેવામાં  પતંગ રસિયા લોકો અમુક અંશે ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરતા હોય છે ચાઈનીઝ દોરીના ઉપયોગ થી જાહેર માર્ગ […]

Continue Reading