Panchmahal / કાલોલ; શાંતિનિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી.
એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ નગરમાં આવેલ શાંતિનિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો, બાળકોના શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેનામાં રહેલી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી કાલોલ ની શાંતિ નિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવ ૨૦૨૪-૨૫ નું આયોજન કરવા આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનો પંચમહાલ જિલ્લા […]
Continue Reading