કિસ્સો / જોઇ લો સોશિયલ મીડિયાના વળગણનું પરિણામ!..બાળકી ઘર છોડીને ભાગી ગઈ

ધો. 5માં ભણતી બાળકી ઘર છોડીને ભાગી ગઈ, અપહરણ કેસમાં ફૂટ્યો નવો જ ફણગો ફૂટ્યો.. અરવલ્લીના ધનસુરામાં સોશિયલ મીડિયાના વળગણનું ગંભીર પરિણામ દાખવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે ધોરણ 5માં ભણતી બાળકી ઘર છોડીને ભાગી ગઈ હતી. સોશિયલ મીડિયાના વળગણના કારણે બાળકો અમુક વાર એવું કામ કરી બેસે છે જેના કારણે વાલીઓ સહિત […]

Continue Reading

Bharat : બાળકોએ Social Media એકાઉન્ટ માટે માતા-પિતાની પરવાનગી લેવી પડશે, ટૂંક સમયમાં આવશે નિયમો..

કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે, આ કાયદાના અમલ પછી, બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે તેમના માતાપિતા પાસેથી પરવાનગી લેવી પડશે. જોકે, ડ્રાફ્ટ નિયમો પર 18 ફેબ્રુઆરી સુધી સૂચનો માંગવામાં આવ્યા છે. સૂચન પછી જ સરકાર તેને સૂચિત કરશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ જાહેરનામું બહાર […]

Continue Reading

Panchmahal / કલામહાકુંભમાં તાલુકા કક્ષાએ શારદા વિદ્યા મંદિર હાલોલના વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા

કલામહાકુંભ -2024-25નું ગુજરાત ભરમાં આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત હાલોલ તાલુકા કક્ષાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમની કચેરી ગોધરા દ્વારા આજ 3 જાન્યુઆરીના રોજ વી.એમ.સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વકતૃત્વ, નિબંધ, ચિત્ર, સંગીત ગાયન, સંગીત વાદન, રાસ ગરબા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં હાલોલ તાલુકાની શાળાઓએ ભાગ લીધો હતો. […]

Continue Reading