હવે 1 કરોડ હશે તો MBBS બની શકશો, જાણો સંપૂર્ણ વિગત..

|| પંચમહાલ મિરર ડેસ્ક || ખાનગી મેડિકલ કોલેજમાં 40 લાખ તો સરકારીમાં 11 લાખનો તોતિંગ વધારો, વાલી-વિદ્યાર્થીઓનો વિરોધ, કહ્યું- આ લોકો બિઝનેસ કરે છે. મેડિકલમાં MBBSના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજ્યભરમાં તબીબી, મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તબીબોનું કહેવું છે કે ફી વધારો […]

Continue Reading

પંચમહાલ / કાલોલ બેંક ઓફ બરોડા  ના નવા મેનેજર ની નિયુક્તિ થતાં સન્માન કરવામાં આવ્યું.

કાલોલ બેંક ઓફ બરોડા બ્રાન્ચ માં અમિતકુમાર ની  મેનેજર તરીકે ની નિયુક્તિ કરવા માં આવી.. તે પ્રસંગે કાલોલ ના સામાજિક કાર્યકર અનિલ ભાઈ શાહ અને દૈનિક અખબાર ના માલિક ધર્મેશ વિનુભાઈ પંચાલ દ્વારા બુકે આપી સન્માન કરવા માં આવ્યું.

Continue Reading

પોલિયો રસીકરણ અભિયાન / પંચમહાલ જિલ્લાના કાલોલ તાલકાના ૧૨૭ બુથ પર બાળકોને ‘ દો બુંદ જિંદગી કા ‘ ટીપા અપાયા,.

|| પંચમહાલ મિરર ડેસ્ક. || પાંચ વર્ષ સુધીના બાળકોને કેમ પીવડાવવામાં આવે છે પોલિયો, માત્ર બે ટીપાં જ કેમ છે જરૂરી.. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગુજરાતમાં શરૂ થયેલી આ ત્રિ-દિવસીય ઝુંબેશ કાર્યક્રમ કાલોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ માં ખુલ્લો […]

Continue Reading

પંચમહાલ / ઘોઘંબા તાલુકાના પંચાયત સભ્યએ બી.જે. પી સંલગ્ન વોટસએપ ગ્રુપો માં અશ્લીલ ફોટા અને લોકો શેર કરી.. જાણો સમગ્ર મામલો..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ ધારાસભ્ય,પંચમહાલ સાંસદ સહિત ના અલગ અલગ  વોટસએપ ગૃપ મા બીભત્સ ફોટા ઘોઘંબા તાલુકાના પંચાયત ના સભ્ય દ્વારા  પોસ્ટ થતા ચકચાર! ગ્રુપમાં ‘ગંદી બાત’: વોટ્સઅપ ગ્રુપ માં અશ્લીલ ફોટો  મૂકાતા વિવાદ… અશ્લીલ ફોટા મૂકનાર તાલુકા સભ્યએ પોતાના બચાવ માં કહ્યું … ભૂલ થી પોસ્ટ થાય.. પરંતુ ભૂલ થી એક ગ્રૂપ […]

Continue Reading

પંચમહાલ / વડસાવિત્રી વ્રત: કાલોલ માં સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને વડની શાસ્ત્રોકત વિધિથી પૂજા કરી.

એડિટર  : ધર્મેશ વિનુભાઈ પંચાલ હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનામા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે. જૂના કે નવ નિર્મિત મંદિરોના પ્રાંગણમાં પવિત્ર વડની પૂજા થતી જ […]

Continue Reading

આપડા બાળકો માટે કેટલી સુરક્ષિત છે સ્કૂલવાન? વડોદરાના આ CCTV રૂવાડાં ઉભા કરશે!

પંચમહાલ મિરર ડેસ્ક. વડોદરામાં સ્કૂલ વાનની ઘટનામાં મોટો ખુલાસો, RTO પરમિશન વિના જ ડ્રાઇવર ચલાવી રહ્યો છે વાન… વાલીઓ તમારુ બાળક સ્કૂલ વાનમાં કેટલુ સુરક્ષિત છે તે જોવું હોય તો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ RTOની દેખાડા પુરતી કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. વડોદરામાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે […]

Continue Reading

કાલોલ મા પત્ની સામે ખરાબ નજરે જોતા ઈસમને કહેવા જતા ચપ્પાના ઘા મારી જીવલેણ હુમલો.

કાલોલ ના ઇન્દિરા નગરમાં રહેતા સુરેશ ઉર્ફે સુરજ હઠાજી મારવાડી દ્વારા કેમ્પ એસએસજી હોસ્પિટલ ખાતેથી નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના ઘરની સામે રહેતો. અરવિંદભાઈ ઉર્ફેદ ટોલો ચંદુભાઈ ઓડ અવારનવાર તેની પત્નીને ખરાબ નજરે જોતો હતો તેની પત્ની બાથરૂમમાં નાહવા ગઈ હોય ત્યારે તેમજ કુદરતી હાજતે ગઈ હોય ત્યારે, ઘરમાં એકલી હોય ત્યારે તે તેની સામે […]

Continue Reading

પંચમહાલ / કાલોલના સમસ્ત હિંદુ -વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું, સંબંધિત લોકો સામે ગુનો નોંધવા કરી માંગ.

ભક્તોએ કહ્યું- આ ફિલ્મમાં અભદ્ર દૃશ્યો બતાવાયા, દેવી-દેવતાઓ પર આક્ષેપો કરાયા, આ જુઠ્ઠાણા બંધ કરો, બહિષ્કાર કરો. હિન્દી ફિલ્મો બનાવતી ફિલ્મ પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત કે કોઈપણ જાતના એક પણ માધ્યમો પર ટ્રેલર રિલીઝ કર્યા વિના ગુપચુપ રીતે તારીખ 14/06/2024 ના રોજ ઓટીટી પ્લેટફોર્મના નેટ ફ્લિક્સ […]

Continue Reading

AC બ્લાસ્ટ થતા ઓપરેશન થિયેટર ખાખ:વડોદરાની સયાજી હોસ્પિટલના ENT વિભાગમાં આગ.

ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા, દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સવારે જ આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ઇએનટી વિભાગમાં ACમાં લાગી હતી. જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, શોર્ટ […]

Continue Reading

પંચમહાલ : / હાલોલ  પંચાલ સમાજ દ્વારા શ્રી ચામુંડા માતાજીના મંદિર એ પરંપરા મુજબ માતાજીનો ભવ્ય પાટોત્સવ યોજાયો.

પંચમહાલ મિરર ડેસ્ક. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ રવિવાર ને જેઠ સુદ ગંગા દશમ ના પવિત્ર દિવસએ પરંપરા મુજબ સમસ્ત હાલોલ તેમજ આજુબાજુ ના પંચાલ સમાજના લોકો દ્વારા શ્રી ચામુંડા માતાજીનો પાટોત્સવ યોજાયો હતો.  જેમાં હાલોલ શહેરની મધ્યમાં આવેલ તળાવની પાળ પર પૌરાણિક કાળથી શ્રી ચામુંડા માતાજીના બેસના છે અને તેજ અલોકિક મંદિર ખાતે ચામુંડા […]

Continue Reading