Panchmahal / કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિવિધ સરકારી કચેરીઓ,શાળા ખાતે ૭૮માં સ્વતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી.
ભારત ની આઝાદી ને ૭૭ વર્ષ પૂરા થઈ ને ૭૮ માં વર્ષ મા પ્રવેશ કરેલ છે જે આઝાદી કા અમૃત અંતર્ગત ૭૮ માં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકાના ઉર્દૂ શાળા લઘુમતી શાળા કે.કે હાઇસ્કુલ બાલ મંદિર ગલ્સ હાઇસ્કુલ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામા આવી હતી ત્યારે વેજલપુર કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કંચનભાઈ પરમાર તથા તમામ […]
Continue Reading