ભક્તિ : / કાલોલમા ભાગવત કથાનો બીજો દિવસ.”ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ આવશે” પૂ. કુંજેશકુમાર મહોદય.

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ પંચમહાલ જિલ્લાના કાલોલ નગર માં આવેલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ […]

Continue Reading

રાજ્યના 26 TDOની બદલી:પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 TDOની બદલીનો આદેશ..

તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 TDOની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 26 અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવેલો છે. જેઓની યાદી નીચે મુજબ છે. જે અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે ફરજ બજાવે […]

Continue Reading

1500માં બોગસ આયુષ્યમાનકાર્ડ બનાવવાનું કૌભાંડ!:.

પંચમહાલ મિરર ડેસ્ક ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અન્ય સાથે મળી બોગસ કાર્ડ બનાવતા, સરકારી પોર્ટલમાં પણ ચેડાં કરાયાં.. ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું […]

Continue Reading