Panchmahal / શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો 22મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો.

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો 22મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ 8 ડિસેમ્બર રવિવારે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે કાલોલ ખાતે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં રાજ્ય સરકારની “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો.

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં રાજ્ય સરકારની યોજના તા 11/12/2024 ના રોજ શરૂ થનાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અંતર્ગત યોજાઈ આજ રોજ તા 09/12/2024 ના રોજ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા કોમ્યુનિટી હોલ,I.T.I પાસે કાલોલ ખાતે કાલોલ તાલુકાની 165 સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકા […]

Continue Reading

અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ : ફેક્ટરીમાં સોલવન્ટને કારણે આગ વધુ ફેલાઈ, ફાયરની 13 ગાડીઓ ઘટનાસ્થળે; દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

અમદાવાદના વટવા જીઆઇડીસી ફેઝ 1માં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફેક્ટરીમાં સોલવન્ટ હોવાના કારણે આગ વધારે ફેલાઈ છે. જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો છે. આ […]

Continue Reading