Panchmahal / આર. કે. ની મુવાડી પ્રા. શાળા દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન છે, તેઓ એક શ્રેષ્ઠ શિક્ષણવિદ્ધ હતા, તેમનો જન્મદિવસ એટલે જ “શિક્ષક દિન” તરીકે ઉજવવામાં આવે છે. આર. કે. ની મુવાડી પ્રાથમિક શાળામાં આજરોજ બેગલેસ ડે અંતર્ગત આર.કે. ની મુવાડી ના આચાર્યશ્રી પટેલ નૈમિષા પ્રભુદાસ ના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિન ઉજવવામાં આવ્યો. સૌ […]
Continue Reading