Vadodara / દુઃખદ / ગણેશ પંડાલ બાંઘતા એકસાથે 15 યુવાનોને લાગ્યો કરંટ, એકનું મોત, 14 ઘાયલ, મચી ભાગદોડ
વડોદરાનાં પાદરામાં બુધવારનાં રોજ ગોઝારી ઘટનાં બનવા પામી હતી. જેમાં વિધ્નહર્તા ગણેશજીનો પંડાલ બાંધતા 15 યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી એક યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતું ગણેશોત્સવ પહેલા જ ગોઝારો બનાવ બન્યો હતો.જેમાં પાદરા તાલુકાનાં ડબકા ગામે […]
Continue Reading