ગુજરાત / ન.પા, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત, વહેંચણીને લઇ નોટિફિકેશન જાહેર, જાણો ચૂંટણી ક્યારે..!
સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યની 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. ક્રમશ: નગરપાલિકા પ્રમાણે નોટિફિકેશન જાહેર થઈ રહ્યા […]
Continue Reading