Panchmahal / કાલોલ :  એમ.એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની એમએમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ગાયત્રી યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય,  કોલેજના આચાર્ય કિશોરભાઈ વ્યાસ, ગાયત્રી પરિવાર થી સચિતાબેન અને તેમની ટીમ, પતંજલિ પરિવાર, 25 અધ્યાપક ગણ અને 275 […]

Continue Reading

Panchmahal / આર. કે. ની મુવાડી પ્રા. શાળા દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન છે, તેઓ એક શ્રેષ્ઠ શિક્ષણવિદ્ધ હતા, તેમનો જન્મદિવસ એટલે જ “શિક્ષક દિન” તરીકે ઉજવવામાં આવે છે. આર. કે. ની મુવાડી પ્રાથમિક શાળામાં આજરોજ બેગલેસ ડે અંતર્ગત આર.કે. ની મુવાડી ના આચાર્યશ્રી પટેલ નૈમિષા  પ્રભુદાસ ના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિન ઉજવવામાં આવ્યો. સૌ […]

Continue Reading

Vadodara / દુઃખદ / ગણેશ પંડાલ બાંઘતા એકસાથે 15 યુવાનોને લાગ્યો કરંટ, એકનું મોત, 14 ઘાયલ, મચી ભાગદોડ

વડોદરાનાં પાદરામાં બુધવારનાં રોજ ગોઝારી ઘટનાં બનવા પામી હતી. જેમાં વિધ્નહર્તા ગણેશજીનો પંડાલ બાંધતા 15 યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી એક યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતું ગણેશોત્સવ પહેલા જ ગોઝારો બનાવ બન્યો હતો.જેમાં પાદરા તાલુકાનાં ડબકા ગામે […]

Continue Reading

ગુજરાત / ન.પા, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત, વહેંચણીને લઇ નોટિફિકેશન જાહેર, જાણો ચૂંટણી ક્યારે..!

સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યની 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. ક્રમશ: નગરપાલિકા પ્રમાણે નોટિફિકેશન જાહેર થઈ રહ્યા […]

Continue Reading