Panchmahal / કાલોલ ના બોરું ગામે આઝાદીના અમૃત કાળમાં ૭૮ માં સ્વતંત્રતા દિવસ રંગે ચંગે ઊજવણી કરવામાં આવી.
દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવા કાલોલ તાલુકાનું બોરુ ગામ સંકલ્પબદ્ધ . રાષ્ટ્રીય મહાપર્વ ૭૮માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કાલોલ તાલુકાના બોરુ ગામે કાર્યક્રમમાં આન-બાન-શાનથી ગગનમાં તિરંગો ફરકાવીને મા ભારતીની આઝાદી માટે શહીદી વ્હોરેલા વીરોની શહાદતને ભાવાંજલિ અર્પણ કરી. બોરુ ગ્રામ પંચાયત કક્ષાએ ડે.સરપંચ હર્ષાબેન પારેખ ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. પ્રાથમિક શાળા ખાતે જ્ઞાન […]
Continue Reading