Panchmahal / વિષ્ણુ સહસ્ત્ર નામ પારાયણ પરીવાર કાલોલ દ્વારા બદ્રીનાથ ખાતે ભાગવત કથાનું આયોજન.
બદ્રીનાથ ધામ ખાતે જલારામ મંદિર હોલ ખાતે તા ૨૫/૦૮ થી ૩૧/૦૮ દરમીયાન બપોરના ૧ થી ૫ ના સમયગાળામા શ્રીમદ ભાગવત કથાનુ આયોજન કરવામા આવ્યુ છે જેમાં વ્યાસપીઠ ઉપર પ. પુ શ્રદ્ધેય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી (વડોદરા વાળા) પ. પુ. ડોંગરેજી મહારાજ ના પરમ શિષ્ય બીરાજી ભકતજનોને શ્રીમદ્ ભાગવત કથા અને પિતૃ મોક્ષ ગાથા ની કથા નુ […]
Continue Reading