જાહેરમાં બંદૂક બતાવવી ડોક્ટરને ભારે પડી, : કેન્ડલ માર્ચમાં રિવોલ્વર બતાવનાર તબીબ સામે ગુનો નોંધાયો, મધરાતે પોલીસ દોડતી થઈ હતી.
કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડન્ટ તબીબોએ હડતાળ પાડ્યા બાદ IMA પણ શનિવારે 24 કલાક ઈમર્જન્સી સિવાયની સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોકટર્સે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી હતી. ઈન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ […]
Continue Reading