Panchmahal / ઝાલોદ પંચાલ સમાજની દીકરીએ વલ્ડ ટોપ ફાઈવ કોલેજ માં પ્રથમઆવી સમાજનું નામ રોશન કરતા વિશ્વકર્મા વંશી સેના દ્વારા હાલોલ ખાતે સન્માન કરવા માં આવ્યું.
એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ઝાલોદ પંચાલ સમાજની દિકરી હેત્વી ઉપેન્દ્રકુમાર પંચાલ એ વર્લ્ડની ટોપ ડીઝાઈનીંગ કોલેજ પોલીટેકનીકો ડી મિલાનો,ઈટાલીથી માસ્ટર ઇન ફર્નિચર ડીઝાઈનીંગનો અભ્યાસ કરીને પ્રથમ નંબરેઆવીને તેના માતાપિતા અને પંચાલ સમાજનું ગૌરવ વધાર્યુછે. ૧૫ ઓગષ્ટ સ્વતંત્ર દિવસ એ પ્રથમ આવનાર હેત્વી પંચાલ ને વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પ્રવીણભાઈ પંચાલ દ્વારા હેત્વીનો […]
Continue Reading