ગુજરાતીઓ દેશભક્તિના રંગે રંગાયાં : ‘ સેલ્ફી વિથ તિરંગા’- વાચકોએ મોકલેલી ધ્વજ વંદનની તસવીરો,..
ગુજરાતી ફિલ્મી જગત ની હસ્તી ઓ એ ધ્વજ વંદન કર્યું.. ૧૫ oઓગસ્ટ દેેશભરમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પંચમહાલ મિરર એપ ગુજરાત વાસીઓની સાથે દેશના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં સામેલ થયું છે. ગુજરાતી ઓ એ પોતાના ઘર અને ઓફિસ પર તિરંગો લહેરાવી તેની સાથેનો ફોટો પંચમહાલ મિરર ને શેર કરી રહ્યા છે […]
Continue Reading