Panchmahal/ કાલોલ ખાતે એમજીએસ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરાયું.
પંચમહાલ મિરર – મુસ્તુફા મિર્ઝા કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ જી એસ હાઇસ્કુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો કાલોલ નગરમાં રેલી નીકળી હતી અને વિદ્યાર્થીઓએ બેનર સહિત દેશભક્તિના સૂત્રોચાર કર્યા હતા. તિરંગાની આનબાન […]
Continue Reading