Gujarat / હાજરી પત્રક માં ‘ શિક્ષિકા હાજર ,અને રેહવાનું અમેરિકા ‘ તંત્ર ના પાપે તંત્ર નેજ નુકસાન,
|| પંચમહાલ મિરર ડેસ્ક || ગુજરાત માં હાલ શિક્ષણ વિભાગ માં એટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે બંધ થવાનું નામ નથી દેતો. શું પંચમહાલ માં પણ હશે??? આવા ભૂતિયા શિક્ષકો???? તટસ્થ તપાસ કરવા માં આવવી જોઈએ…. બનાસકાંઠાના દાંતા તાલુકાની શ્રી પાંછા પ્રાથમિક શાળાનો એક અજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાનાં શિક્ષિકા ભાવનાબહેન પટેલ હાલમાં […]
Continue Reading