અમદાવાદ ખાતે જય દાદા ફાઉન્ડેશન ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.
તા.29/07/2024 નાં રોજ અમદાવાદ ખાતે જય દાદા ફાઉન્ડેશન ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા નાં પ્રમુખ, પ્રેરણાસ્ત્રોત અને પથદર્શક શ્રી ચિરાગ દાદા દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન હેઠળ જય દાદા ફાઉન્ડેશન ની સમગ્ર ટીમ એક નવાં વિચાર સાથે આગળ વધી રહી છે. આજ નાં સમય માં અસંખ્ય લોકો અનેક પ્રકાર નાં માનસિક તણાવ […]
Continue Reading