Panchmahal / કાલોલ સીબી ગર્લ્સ હાઈસ્કુલ ની વિદ્યાર્થિની જીલ્લા કક્ષાની  ૧૦૦ મી. દોડમાં પ્રથમ.

|| પંચમહાલ મિરર ડેસ્ક || કાલોલ તા ૨૪/૦૮/૨૪પંચમહાલ જિલ્લાના કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કુલ ની વિદ્યાર્થિની સલોની જીજ્ઞેશભાઇ દેસાઈ ગોધરા-  સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જીલ્લા  કક્ષાની ૧૦૦ મીટર ની દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા પરીવાર નુ ગૌરવ વધાર્યું છે. કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થિની ને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ ઉતમ દેખાવ કરે […]

Continue Reading

કાલોલ ના સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અંગે ખાત મુહુર્ત કરવામા આવ્યુ.

… || પંચમહાલ મિરર – ડેસ્ક. ||… મુસ્તુફા મિર્ઝા : કાલોલ કાલોલ ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા સંચાલિત શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર કે જે છેલ્લા  ૪૦૦ થી વધારે વર્ષથી કાલોલ નગરમાં આસ્થાનું કેન્દ્ર બનેલ છે. મંદિરમાં ભાવિક ભક્તોને બેસીને પૂજા કરવામાં તકલીફ પડતી હોય મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનુ નકકી કરેલ હોય આજ રોજ ૧૧:૩૦ કલાકે જીર્ણોદ્ધાર […]

Continue Reading

Panchmahal / વિષ્ણુ સહસ્ત્ર નામ પારાયણ પરીવાર કાલોલ દ્વારા બદ્રીનાથ ખાતે   ભાગવત કથાનું આયોજન.

બદ્રીનાથ ધામ ખાતે જલારામ મંદિર હોલ ખાતે તા ૨૫/૦૮ થી ૩૧/૦૮ દરમીયાન બપોરના ૧ થી ૫ ના સમયગાળામા શ્રીમદ ભાગવત કથાનુ આયોજન કરવામા આવ્યુ છે જેમાં વ્યાસપીઠ ઉપર પ. પુ શ્રદ્ધેય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી (વડોદરા વાળા) પ. પુ. ડોંગરેજી મહારાજ ના પરમ શિષ્ય બીરાજી ભકતજનોને શ્રીમદ્ ભાગવત કથા અને પિતૃ મોક્ષ ગાથા ની કથા નુ […]

Continue Reading

ખરેખર ખેલાડી હોં….! સ્ટોક માર્કેટ માં ૩૦૦% રિટર્ન ની લાલચે દુબઇ બેઠા બેઠા અમદાવાદ ના ગાંઠિયાએ ખેલ રચ્યો..

Editor : Dharmesh Vinubhai Panchal હાલ સમગ્ર દેશ માં ડિજિટલ ચોરી ના નવા ના કીમિયા અપનાવી આવા ગાંઠિયા ઓ પોતાના દાવ પાડી નફો અને વધુ કામની ની લાલચે વારંવાર છેતરાતા હોઈ છે સાયબર પોલીસ ના અસંખ્ય પ્રયત્નો ને પણ આવા ડિજિટલ ચોર લોકો ને પોતાની માયાજાળ માં ફસાવા માં કામયાબ રહે છે. સૂત્રો દ્વારા મળતી […]

Continue Reading

જાહેરમાં બંદૂક બતાવવી ડોક્ટરને ભારે પડી,  : કેન્ડલ માર્ચમાં રિવોલ્વર બતાવનાર તબીબ સામે ગુનો નોંધાયો, મધરાતે પોલીસ દોડતી થઈ હતી.

કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડન્ટ તબીબોએ હડતાળ પાડ્યા બાદ IMA પણ શનિવારે 24 કલાક ઈમર્જન્સી સિવાયની સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોકટર્સે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી હતી. ઈન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ […]

Continue Reading

Panchmahal / ઝાલોદ પંચાલ સમાજની દીકરીએ વલ્ડ ટોપ ફાઈવ કોલેજ માં પ્રથમઆવી સમાજનું નામ રોશન કરતા વિશ્વકર્મા વંશી સેના દ્વારા હાલોલ ખાતે સન્માન કરવા માં આવ્યું.

એડિટર  : ધર્મેશ વિનુભાઈ પંચાલ ઝાલોદ પંચાલ સમાજની દિકરી હેત્વી ઉપેન્દ્રકુમાર પંચાલ એ વર્લ્ડની ટોપ ડીઝાઈનીંગ કોલેજ પોલીટેકનીકો ડી મિલાનો,ઈટાલીથી માસ્ટર ઇન ફર્નિચર ડીઝાઈનીંગનો અભ્યાસ કરીને પ્રથમ નંબરેઆવીને તેના માતાપિતા  અને  પંચાલ સમાજનું ગૌરવ વધાર્યુછે. ૧૫ ઓગષ્ટ સ્વતંત્ર દિવસ એ પ્રથમ આવનાર હેત્વી પંચાલ ને વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  પ્રવીણભાઈ પંચાલ દ્વારા  હેત્વીનો […]

Continue Reading

ગુજરાતીઓ દેશભક્તિના રંગે રંગાયાં : ‘ સેલ્ફી વિથ તિરંગા’-  વાચકોએ મોકલેલી ધ્વજ વંદનની તસવીરો,..

ગુજરાતી ફિલ્મી જગત ની હસ્તી ઓ એ ધ્વજ વંદન કર્યું.. ૧૫ oઓગસ્ટ દેેશભરમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પંચમહાલ મિરર એપ ગુજરાત વાસીઓની સાથે દેશના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં સામેલ થયું છે. ગુજરાતી ઓ એ પોતાના ઘર અને ઓફિસ પર તિરંગો લહેરાવી તેની સાથેનો ફોટો પંચમહાલ મિરર ને શેર કરી રહ્યા છે […]

Continue Reading

Panchmahal / કાલોલ તાલુકાના મલાવ એમજીએસ હાઈસ્કૂલના આચાર્યને માર મારી – જાનથી મારી નાખવાની ધમકી.

એડિટર :  ધર્મેશ વિનુભાઈ પંચાલ પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકા ના મલાવ ખાતે આવેલ એમજીએસ હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ મનુભાઈ પટેલ દ્વારા કલોલ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી સ્કૂલમાં સવારમાં ચાલુ હતી તેવામાં 8:30 વાગ્યા ની આજુબાજુ એ તેજ ગામ માં રહેતા ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ નામના  ઈસમ એ  સ્કૂલમાં આવી  અને […]

Continue Reading

Panchmahal / વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ઘોઘંબા ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ.

માહિતી, પંચમહાલ –  || પંચમહાલ મિરર ડેસ્ક || પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર (ભરવાડ)ના અધ્યક્ષસ્થાને ઘોઘંબાના કમળાનગર ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી આન,બાન,શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ હતી. આ પ્રસંગે જેઠાભાઈએ રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય વીરો- સેનાનીઓને નત મસ્તકે વંદન કરીને ઉપસ્થિત સૌ મહાનુભાવો,અધિકારીગણ અને […]

Continue Reading

Panchmahal / કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિવિધ સરકારી કચેરીઓ,શાળા ખાતે ૭૮માં સ્વતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી.

ભારત ની આઝાદી ને ૭૭ વર્ષ પૂરા થઈ ને ૭૮ માં વર્ષ મા પ્રવેશ કરેલ છે જે આઝાદી કા અમૃત અંતર્ગત ૭૮ માં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકાના ઉર્દૂ શાળા લઘુમતી શાળા કે.કે હાઇસ્કુલ બાલ મંદિર ગલ્સ હાઇસ્કુલ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામા આવી હતી ત્યારે વેજલપુર કુમાર પ્રાથમિક  શાળાના આચાર્ય કંચનભાઈ પરમાર તથા તમામ […]

Continue Reading