શહેરા ફોરેસ્ટ કચેરી ખાતે વાહન મુક્ત કરાવવા આવેલા ત્રણ ઇસમો એ આર.એફ. ઓ રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી.
રિપોર્ટર : પ્રિતેશ દરજી || શેહરા || આર. એફ. ઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા આ બનેલા બનાવને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. શહેરા વન વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા ખાંડિયા ગામ પાસેથી લાકડા ભરેલી ગાડી પકડી પાડવામાં આવેલ તે વાહન […]
Continue Reading