પંચમહાલ: ગુરુપૂર્ણિમા નિમિતે આજે કાલોલ તાલુકાના મલાવમાં કૃપાલુ સમાધિ મંદિર ખાતે ગુરુવંદના અને ગુરુદર્શન.
|| પંચમહાલ મિરર ડેસ્ક || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ દર વર્ષે અષાઢ સુદી પૂનમ આવે એટલે ગુરુને વંદન કરવાની પરંપરા સૌને યાદ આવે છે, જીવનમાં ગુરુનું બહુ જ મહત્વ છે. કોઇ એવું ય કહે છે કે દરેકે જીવનમાં ગુરુ તો કરવા જ જોઇએ, ગુરુ વિના નહિ જ્ઞાન, ” ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો […]
Continue Reading