BOBનો ફાઉન્ડેશન દિવસ:બેંક ઓફ બરોડા કાલોલ શાખાએ શ્રી નવસર્જન પ્રાથમિક શાળા, મધવાસ ને પ્રિન્ટર ભેટ આપી સ્થાપના દિવસ મનાવ્યો..
|| પંચમહાલ મિરર ડેસ્ક || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ આજરોજ બેંક ઓફ બરોડાના ફાઉન્ડેશન દિવસ હોવાથી બેંક ઓફ બરોડા કાલોલ , પંચમહાલ શાખા તરફથી મઘવાસ ગૌશનેશ્વર મહાદેવ મંદિરના પરિસર માં સ્થિત શ્રી ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળા ના બાળકોને ચોકલેટ થી મોડું મીઠું કરાવી શાળા માં એક સુપર પ્રિન્ટર ભેટ આપવામાં આવ્યું હતું . જે […]
Continue Reading