પંચમહાલ / વડસાવિત્રી વ્રત: કાલોલ માં સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને વડની શાસ્ત્રોકત વિધિથી પૂજા કરી.
એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનામા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે. જૂના કે નવ નિર્મિત મંદિરોના પ્રાંગણમાં પવિત્ર વડની પૂજા થતી જ […]
Continue Reading