પંચમહાલ / કાલોલના સમસ્ત હિંદુ -વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું, સંબંધિત લોકો સામે ગુનો નોંધવા કરી માંગ.
ભક્તોએ કહ્યું- આ ફિલ્મમાં અભદ્ર દૃશ્યો બતાવાયા, દેવી-દેવતાઓ પર આક્ષેપો કરાયા, આ જુઠ્ઠાણા બંધ કરો, બહિષ્કાર કરો. હિન્દી ફિલ્મો બનાવતી ફિલ્મ પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત કે કોઈપણ જાતના એક પણ માધ્યમો પર ટ્રેલર રિલીઝ કર્યા વિના ગુપચુપ રીતે તારીખ 14/06/2024 ના રોજ ઓટીટી પ્લેટફોર્મના નેટ ફ્લિક્સ […]
Continue Reading