બેંક પાસેથી લોન લઈ પૈસા નહિ ભરનારાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો.
અંકુર ઋષિ : રાજપીપળા પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2019 માં નવરા ગામના આરોપી જીતેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ, નર્મદા જિલ્લા ના પ્રતાપનગર ખાતેની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાંથી રૂપિયા ચાર લાખની લોન લીધેલ હતી. ત્યારે બેંક દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવતા આરોપીએ બેંકને 29-12-2021 નો ચેક આપેલ પરંતુ ચેક માં લખેલ તારીખે બેંકમાં ચેક જમા કરાવતા […]
Continue Reading