ફોજદારી કેસ ન કરવા DEO સાહેબે મને ઓફિસ બોલાવી 3 લાખ માગ્યા..આપઘાતના પ્રયાસ પહેલાં પ્રિન્સિપાલે ચિઠ્ઠી લખી.. વાંચો વધુ વિગત…

વડોદરા / હું નિર્દોષ છું, મારા પર ફોજદારી કેસ ન કરવા DEO સાહેબે મને ઓફિસ બોલાવી 3 લાખ માગ્યા’તા; DEOએ આક્ષેપો નકાર્યા. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી.એલ. પટેલ હાઇસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલે આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે. જેમાં પ્રિન્સિપાલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને […]

Continue Reading

વડોદરા : શું 5 મિનિટ માં ડિલિવરી શક્ય છે?.. સાવલી માં બની ઘટના જાણો વધુ વિગત…

|| પંચમહાલ મિરર ડેસ્ક || સાવલીની એક ખાનગી હોસ્પિટલની બહાર પતરાના શેડ પરથી 15 વર્ષની કિશોરીએ જાતે ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે. આ કિશોરીએ પોતે જ પોતાની ડિલિવરી કરી શિશુને પતરાના શેડ પર મૂકી દીધું હતુ. નવજાત શિશુ આખી રાત પતરાના શેડ પર પડી રહેવા છતાં હાલ સુરક્ષિત છે. […]

Continue Reading