Vadodara : સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી, અચાનક ઑક્સિજન સપ્લાય બંધ થતાં ICUમાં દાખલ દર્દીઓના થોડો સમય જીવ અધ્ધર.
|| પંચમહાલ મિરર || … .. … મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે, ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં 20 મિનિટ સુધી ઑક્સિજનનો સપ્લાય બંધ રહેતા દર્દીઓની હાલત કફોડી બની હતી. સયાજી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગના કામ વખત ઑક્સિજનની લાઈન […]
Continue Reading