રિયલ એસ્ટેટ / પ્રોપર્ટી ના પઝેશનના 5 વર્ષ સુધી બિલ્ડર જવાબદાર ‘, અહીંયા કરો ફરિયાદ..
રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે. સમગ્ર ગુજરાત માં હાલ બિલ્ડરો નો રાફડો ફાટયો છે તેવા માં લોભામણી સ્કિમો કરી ગ્રાહકો ને છેતરવામાં માં આવતા હોઇ છે. બિલ્ડરે ગ્રાહકને ફ્લેટનું પઝેશન આપતા પહેલા દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે. આખી જિંદગીની બચત કરી લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે ગ્રાહકો […]
Continue Reading