વર્ષ પૂરું થવાને માત્ર બે દિવસ બાકી ને લુણાવાડા નગરપાલિકાનો 5.25 કરોડ વેરો બાકી: માત્ર 29.18 ટકા વસુલાત.
પ્રતિનિધિ – દિવ્યાંગ પટેલ : મહીસાગર કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, જૂની-નવી SP કચેરી, નવી કોર્ટ આ સહિત તમામ કચેરોની આકારણીઓ ન બનતાં નગરપાલિકાને લાખોના વેરાની ખોટ. નવ રચિત મહીસાગર જિલ્લો બન્યા પછી લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં મિલકતોમાં વધારો થયો છે ત્યારે નાણાંકીય વર્ષ પુરું થવામાં માત્ર 2 દિવસ જ બાકી છે ત્યારે લુણાવાડામાં અંદાજે 26 હજાર […]
Continue Reading