વડોદરામાં નશામાં ધૂત કારચાલકે બાઈકને ટક્કર મારી, બાઈક સવાર દંપતીને કારચાલકે ઢસડ્યું, દંપતી અને બે બાળકો પટકાયાં, મહિલા ઈજાગ્રસ્ત
વડોદરાના મુજમહુડા વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે બાઈક સવાર દંપતી અને બે બાળકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા કારના બોનેટમાં બાઇક ફસાઈ ગયું હતું અને તે જ સ્થિતિમાં કારચાલક બાઈકને ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. અકસ્માતમાં મહિલા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસે કારચાલકને પકડીને […]
Continue Reading