કોંગ્રેસએ ગુજરાતના 11 ઉમેદવારો જાહેર કર્યા . . આ પહેલા 12મી માર્ચે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા.
ગુજરાતમાં કોંગ્રેસે 11 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠાથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે. જ્યારે પાટણથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. તેમજ સુરતથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડશે. તેમજ દાહોદથી પ્રભાબેન તાવિયાડ ચૂંટણી તો પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખેડાથી કાળુસિંહ ડાભી […]
Continue Reading